જીરા ભાખરી (Jeera Bhakhri Recipe In Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora

જીરા ભાખરી (Jeera Bhakhri Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 વ્યક્તિ
  1. 1 વાટકીભાખરી નો લોટ
  2. 1/2 નાની ચમચીજીરૂ
  3. ચપટીહીંગ
  4. જરૂર મુજબ મીઠું
  5. 2-3 ચમચીતેલ
  6. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    બાઉલ મા લોટ લઈ તેમાં મીઠું,હીંગ,જીરું અને તેલ નાખી હલાવી લ્યો.જરૂર મુજબ પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો.

  2. 2

    લોટ માંથી લુવા કરી ભાખરી વણી તાવી પર સેલી લ્યો. ઘી ચોપડી કટ કરી લંચ બોક્સ માં ભરીને આપો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

ટિપ્પણીઓ

Similar Recipes