રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક ત્રાસમાં બંને લોટ ચાળી ને મિક્સ કરી લો.હવે તેમાં મીઠું,ખાંડ, આદુ મરચાં ની પેસ્ટ,તલ, તેલ અને દહીં નાખી ને બરાબર મિક્સ કરો.જરૂર મુજબ પાણી નાખીને ચકરી નો લોટ બાંધી લો. લોટને ઢાંકી ૧૦ મિનિટ રેસ્ટ આપો.
- 2
૧૦ મિનિટ પછી લોટ ને સરખી રીતે મસળી લેવો અને તેમાંથી લુવા કરવાં. પછી સંચામાં તેલ વાળો બ્રશ લગાડી લૂવો મૂકી બટર પેપર પર બધી ચકરી પાડી ને તૈયાર કરી લો.
- 3
હવે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ સરખું ગરમ થઈ જાય પછી ગેસ ધીમો કરી દેવો અને ઝારાની મદદથી ચકરી ને ધીમે થી તેલમાં નાખી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવી.
- 4
બધી ચકરી તળાઈ જાય અને ઠંડી થાય એટલે ડબામાં ભરી દેવી. મહેમાન આવે કેખાવાની મજા આવે તેવી ક્રીસ્પી અને ટેસ્ટી ચકરી તૈયાર છે. આ ચકરી બાળકો નાં લંચબોક્સ માં પણ આપી શકાય.
Similar Recipes
-
-
ચોખા ના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
#KS7#cookpadindia#cookpadgujrati jigna shah -
-
-
ચોખાના લોટની ચકરી (Rice Flour Chakri Recipe In gujrati)
#CB4#Week4Post 2છપ્પનભોગ રેસેપિ ચેલેન્જટેસ્ટી સોફ્ટ ક્રિસ્પી ચોખાના લોટની ચકરી Ramaben Joshi -
ચોખા નાં લોટ ની ચકરી (Chokha Flour Chakri Recipe In Gujarati)
ચોખા નાં લોટ ની ચકરી#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી #ચકરી#Cookpad #Cookpadindia#Cookpadindia #Cooksnapchallengeશુભ દિવાળી આવી .. ઊમંગ સાથે ખુશી લાવી ..દિવડાઓ ની ઝળહળાટ .. રંગબેરંગી લાઈટ્સ ની ચમકદમક ..અવનવી ખરીદી ની ભરપૂર બજાર .. મીઠાઈ ને ફરસાણની તો ભરમાર .. ભેંટ સૌગાત ને શુભકામના નો તહેવાર ..દિવાળી માં ચકરી તો બધાં ના ઘરે બનતી જ હોય છે. મેં પણ બનાવી છે. દિવાળી માં મહેમાનો નું સ્વાગત કરી, ચા કે કોફી સાથે ખાવાનો આનંદ માણો. Manisha Sampat -
-
-
ચોખા ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
#કુકબુક# પોસ્ટ ૧ચકરી ....પરંપરાગત ફરસાણ આપડે દર દિવાળી એ કૈક અલગ કરવાની ટ્રાય કરતા હોઈએ છે મીઠાઈ ,ફરસાણ વગેરે માં પણ જ્યાં સુધી ચકરી ના બને ત્યાં સુધી દિવાળી અધૂરી ગણાય ...નાના મોટા બધા નું મનપસંદ ફરસાણ છે .. અને દરેક ના ઘર માં એના વગર દિવાળી ઉજવાતી નહિ હોય એવું ફરસાણ છે Hema Joshipura -
-
ઘઉં નાં લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#DFTદિવાળી નાં નાસ્તા જાણે ચકરી વગર અધૂરા...ચકરી ધણી જુદી-જુદી રીતે બને પણ મે મારા મમ્મી બનાવતાં એમ જ ઘઉંનો લોટ બાફીને બનાવી છે. ચકરીમાં તમે વેરિયેશન લાવી શકો..ચોખાનો લોટ, મેંદો, જુવારનો લોટ અથવા બે લોટ સરખા ભાગે પણ લેવાય..બટર, ચીઝ, લસણ, ટામેટા, ચાટ-મસાલો,પાલક વગેરે ફ્લેવરની ચકરી બનાવી શકાય. લોટ બાફીને બનાવીએ તો થોડી મહેનત પડે પણ ખૂબ જ પોચી તથા ખાવામાં ખૂબ જ ટેસ્ટી ચકરી બને છે. Dr. Pushpa Dixit -
-
ચોખા ના લોટ ની ચકરી (Chokha Flour Chakri Recipe In Gujarati)
#LB મે અહી ચકરી નો અલગ અલગ શેપ્ આપ્યો છે ગોળ આકાર ની પણ બનાવી છેKusum Parmar
-
ચોખાના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
ચોખા નાં લોટ ની ચકરી (Rice flour chakri recipe in Gujarati)
#KS7 પરંપરાગત્ બનતી ચકરી! જ્યારે રસોડા માં બનતી હોય છે. ત્યારે તેની સુવાસ એવી અલગ આવે છે કે ખાવા માટે મોઢા માં પાણી છૂટશે. જેને મેં કલરફૂલ સાથે સ્વાદ માં પણ પણ એટલી ટેસ્ટી બનાવી છે.ખાસ કરી ને સાંજ નાં સમયે ભુખ લાગતી હોય છે.ત્યારે આ ક્રિસ્પી ચકરી બાળકો ને પસંદ આવશે. Bina Mithani -
-
-
ચોખા નાં લોટ ની ચકરી(chokha lot chakri recipe in Gujarati)
અહીં મેં ચોખા નાં લોટ નો ઉપયોગ કરી ને ચકરી તૈયાર કરી છે. જે કોરા નાસ્તા માં આગવું સ્થાન ધરાવે છે. Shweta Shah -
-
-
ચોખા નાં લોટ ની ચકરી (Chokha Flour Chakri Recipe In Gujarati)
#DTR#cookpadgujrati#cookpadindia Payal Bhatt -
ચોખા નાં લોટ ની ચકરી (Chokha Flour Chakri Recipe In Gujarati)
#FDS મારા લાઈફ પાર્ટનર અને સાથે મારા ફેવરીટ બેસ્ટ ફ્રેન્ડ માટે બનાવી છે.તેમને જરા ચટપટી તીખી ભાવે તેથી આદું મરચાં ની પેસ્ટ ઉમેરી બનાવી છે. Bina Mithani -
ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati)
#KS7આજે મે ચોખા ના લોટ ની ચકરી બનાવી છે. તે તમને જરૂર ગમશે. Aarti Dattani -
ચોખા ના લોટ ની મેથી ચકરી (Rice Flour Methi Chakri Recipe In Gujarati)
#CB4છપ્પન ભોગ રેસીપી ચેલેંજ Parul Patel -
-
ચોખા ના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
મારી ઘરે નાસ્તા માં અવાર નવાર બને છે. ખાવા માં એકદમ ક્રિસ્પી અને પોચી છે. ઘણા લોકો ઘઉં ના લોટ ની ચકરી માં પોટલી બાંધી ને બાફી ને કરે છે. પણ આ રીત બહુ સહેલી છે. Arpita Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16318894
ટિપ્પણીઓ (11)