આદુ લસણ કેરી નું અથાણું (Ginger Garlic Keri Athanu Recipe In Gujarati)

Beena Radia @cook_26196767
આદુ લસણ કેરી નું અથાણું (Ginger Garlic Keri Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ને ઘોઈ હળદર મીઠું નાખીને સૂકવી લો પેન મા તેલ ગરમ મૂકો તેમા રાઈ જીરૂ નાખો તતડે એટલે હીઞ નાખો તેમા આદુ લસણની પેસ્ટ ઉમેરીને મીઠું નાખીને બરાબર સાતળો પાણી બળી જાય એટલે ગેસ બંધ કરો ઠરે એટલે તેમાં મસાલો મીક્ષ કરો કેરી નાખો બરાબર હલાવી લો જરૂર લાગે તો તેલ ગરમ કરી ઠંડુ કરી ઉમેરો તૈયાર છે ટેસ્ટી આદુ લસણ કેરી નું અથાણું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગોળ કેરી અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBWeek 2ઉનાળા માં બધા ના ઘરે બનતું એવું ગોળ કેરી નું અથાણું જે બારા મહીના સુધી સાચવી શકાય છે. જે ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. જે ને જઇ ને ખાવાનું મન થાય. એવું ગોળ કેરી નું અથાણું Archana Parmar -
-
લસણ કેરી નું ખાટું અથાણું (Lasan Keri Nu Khatu Athanu)
#વેસ્ટકાઠિયાવાડ માં ભોજન મા અથાણાં નો રસથાળ ન હોય તેવુ બને જ નહી. સિઝન આવે તેની જ રાહ જોવાતી હોય સખત પ્રિય.Hema oza
-
લસણ આદુ મેથી કેરી નું અથાણું (Lasan Ginger Methi Keri Athanu Recipe In Gujarati)
#EB Krishna Dholakia -
-
મેથી કેરી નું અથાણું(methi keri nu athanu in Gujarati)
#goldenaepron3#week23 #માઇ ઇ બુક પોસ્ટ29 Jigna Sodha -
-
#લસણ ને કેરી નું અથાણું(lasan ne keri nu athanu recipe in gujrati)
#goldenapron3#week10 Marthak Jolly -
-
ગુંદા અને કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
ગુંદા અને કેરી નું અથાણું Dharti Raviya -
કેરી નું તીખું અથાણું (Keri Tikhu Athanu Recipe In Gujarati)
#EB#Athanu આ અથાણું આખું વર્ષ ચાલે છે વર્ષ ઉપર થય જાય તો પણ બગડ તું નથી. એને નાસ્તા મા કે ભાખરી, થેપલા સાથે ખાવાની મજા આવે છે.અને ગુજરાતી માટે તો બધા સાથે આપણું અથાણું તો હોય જ તે. Amy j -
-
લસણ કેરી નુ અથાણું (Lasan Keri Athanu Recipe In Gujarati)
#MDC#Cookpad gujaratiઆ અથાણું મારી મમી પાસે થી શીખી છું,આજે બધા ને મારા હાથનું બનેલું ખૂબ જ ભાવે છે. Deepa popat -
-
-
-
-
કેરી નું ઇન્સ્ટન્ટ અથાણું (keri nu instant athanu recipe in gujarati)
#મોમઆ અથાણું મારી મમ્મી બનાવતી . મારુ ફેવરિટ અથાણું છે. Parul Patel -
ચણા મેથી કેરી નું અથાણું (Chana Methi Keri Athanu Recipe In Gujarati)
#APR#SD#cookpadindia#Cookpadgujarati Payal Bhatt -
-
-
દાબડા કેરી અથાણું (dabda keri athanu recipe in gujarati)
આ અથાણું સૌરાષ્ટ્ર બાજુ બહુ કરે છે. અમારા ઘર મા મરવા કેરી આવવા ની ચાલુ થાય આ બને જ (મરવા એટલે નાની કેરી)Hema oza
-
લસણ કેરી નું અથાણું(lasan keri nu athanu recipe in Gujarati)
#APR આ અથાણું ખૂબ જ ટેસ્ટી બને છે.જે ભાખરી, પરાઠા, ઢોકળાં સાથે ખૂબ જ મજા આવે છે.આ અથાણા માં રાઈ નો ઉપયોગ વધારે હોવાંથી બીજા મસાલા ની જરૂર પડતી નથી. Bina Mithani -
-
કેરી-લસણ નું અથાણું(keri- lasan nu athanu recipe in gujarati)
#સમર#મોમ#goldenapron3#week17#mango Yamuna H Javani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16315752
ટિપ્પણીઓ