ટીંડોળા મરચાં સંભારો (Tindola Marcha Sambharo Recipe In Gujarati)

Bansi Barai
Bansi Barai @Banu8530

#EB

ટીંડોળા મરચાં સંભારો (Tindola Marcha Sambharo Recipe In Gujarati)

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૦૦ ‌ ગ્રામટીંડોળા
  2. 3મરચા
  3. મીઠું સ્વાદાનુસાર
  4. 1/2 ચમચીરાઈ અને જીરું
  5. 1/4 ચમચીહિંગ
  6. 1/2 ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા એક લોયા માં તેલ મૂકી તેમાં રાઈ અને જીરું નાખવા.

  2. 2

    પછી એ થઈ જાય એટલે તેમાં જરાક હિંગ નાખી પછી ટીંડોળા નાખવા.

  3. 3

    પછી તેમાં મીઠું સ્વાદાનુસાર અને ચપટી હળદર નાખી હલાવી લેવું.

  4. 4

    એક પ્લેટ માં સર્વ કરી દેવા ના. તો તૈયાર છે આપડો ટીંડોળા મરચા નો સંભારો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bansi Barai
Bansi Barai @Banu8530
પર
Cooking is my hobby . I Love cooking 🍕🍔
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes