રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટોમેટો (Restaurant Style Tomato Soup Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#MFF
#cookpadindia
#Cookpadgujarati
રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટોમેટો સુપ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૨ થી ૧૪ નંગ ટામેટા સમારેલા
  2. ૨ ટેબલ સ્પૂનતેલ
  3. ૧ ટીસ્પૂનલાલ મરચુ
  4. ૧/૨ ટીસ્પૂન હળદર
  5. કળી લસણ
  6. મોટો ટૂકડો આદુ
  7. ૧૫ મરી
  8. મોટી ઇલાઈચી ના દાણા
  9. મીઠું સ્વાદમુજબ
  10. ૧ ગ્લાસપાણી
  11. ૧ ટેબલ સ્પૂનતેલ + ૨ ટેબલ સ્પૂન માખણ
  12. મોટી ડુંગળી સમારેલી
  13. ૨/૩ કપ કોથમીર ના ડંઠલ
  14. ૨ ટેબલસ્પૂનખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રેશર કૂકર મા તેલ ગરમ થયે ટામેટા ૨ મિનિટ સાંતળો.... હવે લાલ મરચુ, હળદર, આદુ, લસણ, મોટી ઇલાઈચી ના દાણા, મરી, મીઠું & પાણી નાંખી ઢાંકણ બંધ કરી ૩ સીટી બોલાવી દો..

  2. 2

    બીજા ૧ નોનસ્ટિક પેન મા તેલ & માખણ ગરમ થયે ડુંગળી નાંખી સાંતળો... ટ્રાન્સપેરન્ટ થાય એટલે બેફેલા ટામેટા નાંખો & ૫થી ૭ મિનિટ થવા દઇ કોથમીરના ડંઠલ નાંખી ગેસ બંધ કરો....

  3. 3

    હવે એમા હેન્ડ બ્લેન્ડર ફેરવી એને સુપ ચારણી થી ગાળી લો.....હવે એને ફરી નોનસ્ટિક પેન મા કાઢી ફરી ૧૦ મિનીટ ઉકાળો.... હવે ખાંડ નાખી મીક્ષ કરો & ગેસ બંધ કરો...હવે સર્વિંગ બાઉલ મા કાઢી ક્રીમ & કોથમીર થી ગાર્નીશ કરો

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

ટિપ્પણીઓ (45)

ifuchi
ifuchi @cook_112236741
Wowwww my darling sister Why is it that someone like you with such amazing talent does not have her own restaurant 😳🤩

Similar Recipes