બ્રેડ વડા (Bread Vada Recipe In Gujarati)

Ami Desai
Ami Desai @amu_01
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 8 નંગબ્રેડ ની સ્લાઈસ
  2. 2 નંગસમારેલી ડુંગળી
  3. 4 નંગસમારેલું મરચું
  4. 1 ટુકડોસમારેલું આદુ
  5. 8-10 નંગલીમડા ના પાન
  6. 1/2અધકચરા વાટેલા શીંગદાણા
  7. 1 ટી સ્પૂનજીરૂ
  8. 1/2 કપચોખાનો લોટ
  9. 1 કપદહીં
  10. મીઠું પ્રમાણસર
  11. કોથમીર
  12. ચપટીસોડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બ્રેડની સ્લાઈસ ના ટુકડા કરી લો.
    ત્યાર પછી ઉપર મુજબના ઘટકો પ્રમાણે મસાલો કરી દહીં વડે લોટ બાંધી લો.

  2. 2

    ત્યાર પછી હથેળીમાં તેલ લઈ મેંદુ વડા નો શેપ આપી વડા તૈયાર કરી લો.

  3. 3

    તૈયાર કરેલા વડાને તેલમાં ફ્રાય કરી હલકા ગુલાબી રંગના થવા દો.
    બ્રેડ વડા ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ami Desai
Ami Desai @amu_01
પર
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

Similar Recipes