વેજ.મેયોનિઝ સેન્ડવીચ+ઓરીઓ વાહિટ ચોકલેટ બિસ્કિટ+આલુ+ડ્રાયફ્રુટ

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

#LB
#Meyonise
#cookpadindia
#cookpadgujarati
છોકરાઓ ના લંચ બોક્સ માં એ લોકો ને ભાવે આવી વાનગી મુકવા થી એ લોકો ખાઈ જાય છે.મેં હેલ્થી લંચ બોક્સ થાય એટલે તેમાં કલરફુલ શાકભાજી,બિસ્કિટ,ફ્રૂટ અને ડ્રાયફ્રુટ નું કોમ્બિનેશન કર્યું.

વેજ.મેયોનિઝ સેન્ડવીચ+ઓરીઓ વાહિટ ચોકલેટ બિસ્કિટ+આલુ+ડ્રાયફ્રુટ

#LB
#Meyonise
#cookpadindia
#cookpadgujarati
છોકરાઓ ના લંચ બોક્સ માં એ લોકો ને ભાવે આવી વાનગી મુકવા થી એ લોકો ખાઈ જાય છે.મેં હેલ્થી લંચ બોક્સ થાય એટલે તેમાં કલરફુલ શાકભાજી,બિસ્કિટ,ફ્રૂટ અને ડ્રાયફ્રુટ નું કોમ્બિનેશન કર્યું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. બ્રેડ સ્લાઈસ
  2. ૧/૨ કપલેટ્સ
  3. ૧/૨ કપલાલ,લીલા,પીળા કેપ્સિકમ
  4. ૧ નંગડુંગળી
  5. ૧ નંગગાજર
  6. ૪-૫ ટે. સ્પૂન મેયોનિઝ
  7. ૧/૪ ટી.સ્પૂનચીલીફલેક્સ
  8. ૧/૪ટી. સ્પૂન ઓરેગાનો
  9. ૧/૪ટી. સ્પૂન ઇટાલિયન સીઝનીગ
  10. ૧/૪ટી. સ્પૂન રોઝમેરી અને ગારલીક સીઝનીગ
  11. મીઠું સ્વાદાનુસાર
  12. બટર
  13. લીલી ચટણી
  14. ટોમેટો કેચપ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ડુંગળી, કેપ્સિકમ,લેટ્સ ને ઝીણા સમારી લો.ગાજર ને છીણી લો.

  2. 2

    એક બાઉલમાં મેયોનિઝ લઈ તેમાં ચીલી ફ્લેક્સ,ઓરેગાનો,ઇટાલિયન સીઝનીગ,રોઝમેરી અને ગારલીક સીઝનીગ અને સ્વાદાનુસાર મીઠું ઉમેરી બધું બરાબર મીક્સ કરી હલાવી તેમાં સમારેલા અને છીણેલું ગાજર બધું ઉમેરી હલાવી લેવું.

  3. 3
  4. 4

    બ્રેડ ની સ્લાઈસ ની કિનારીઓ કાપી લેવી.એક સ્લાઈસ પર બટર લગાવી ઉપર મેયોનિઝ વાળું મિશ્રણ પાથરી લેવું અને બીજી સ્લાઈસ પર લીલી ચટણી લગાવી ઉપર મુકવી.

  5. 5
  6. 6

    વચ્ચે થી કાપા પાડી લેવા તેને લંચ બોક્સ માં મૂકી સાથે ઓરીઓ બિસ્કિટ,આલુ,ડ્રાયફ્રુટ મૂકી આપવું.

  7. 7
  8. 8

    તો તૈયાર છે છોકરાઓ માટેનું લન્ચ બોક્સ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

Similar Recipes