રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં તેલ લો. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ અને હળદર નાખીને પોપકોર્ન ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 2
ત્યારબાદ તેમાં મરચું અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી ધીમા તાપે ત્રણથી ચાર મિનિટ માટે હલાવતાં રહો. આપણી મસાલા પોપકોર્ન તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પોપકોર્ન (Popcorn Recipe In Gujarati)
#ATW1#TheChefStory વાહ માર્કેટ મા શોપિંગ કરવા નીકડ્યા હોયને જો પોપકોર્ન દેખે ને પહેલા તો પોપકોર્ન ખાવાનુ કામ તો આજે me પોપકોર્ન બનાવી Harsha Gohil -
-
-
પોપકોર્ન (Popcorn Recipe In Gujarati)
#MFFપોપકોર્ન ઘણી બધી ફ્લેવર્સ માં બનાવય છે.મેં આજે ઍક્દમ સાદી પોપકોર્ન બનાવી છે જે નાના બાળકો પણ ખાઈ શક્શે. Bina Samir Telivala -
પેરી-પેરી પોપકોર્ન
આજે સાંજે બધા ક્રિકેટ મેચ જોવાના મૂડમાં તો ડિનર માં તો હાંડવાનું પલાળ્યું છે.. પરન્તુ તે પહેલા પોપકોર્ન ની ફરમાઈશ આવી ગઈ.તો પોપકોર્ન નાં રેડી પેકેટ અને પેરી-પેરી મસાલા નો ઉપયોગ કરી બધા ને રાજી કરી દીધા. Dr. Pushpa Dixit -
બટર મસાલા પોપકોર્ન
#goldenapron3Week4છોટી છોટી ભૂખ બાય બાય... આપણે movie જોઈએ ત્યારે પોપકોર્ન ખાતા જ હોઈએ છીએ આ સિવાય અત્યારે હોળી પણ નજીક આવી રહી છે એટલે માર્કેટમાં મકાઈની તથા જુવારની ધાણી ઠેર-ઠેર આવી ગઈ છે. તો આજે આપણે બનાવીશું માઈક્રોવેવમાં પોપકોર્ન જે મેં વિદેશમાં મળતા compliments માઇક્રોવેવ પોપકોર્નમાંથી બનાવ્યા છે. Nigam Thakkar Recipes -
ચોકલેટ પોપકોર્ન
#ઇબુક#day20ચોકલેટ્સનું સંયોજન અને પોપકોર્ન ખૂબ સ્વાદિષ્ટ છે અને તે ખૂબ સારું બહાર આવ્યું છે અને પોપકોર્ન એ બધા માટે ફેવરિટ છે Bharti Dhiraj Dand -
-
-
પોપકોર્ન (Popcorn Recipe In Gujarati)
#SF બાળપણ નું સ્ટ્રીટ ફુડ કેમ ભુલાઈ. ચાલો યાદ કરી ખાવા નો લાભ લઈ. HEMA OZA -
કુરકુરે પોપકોર્ન ભેલ
ભેલ ઍ બોવ બધી રીતે બને છે.સુકી ભેલ,બોમ્બે ભેલ,કઠોળ ની ભેલ,આજે મે કુરકુરે અને પોપકોર્ન થી ભેલ બનાવી છે.જે બાળકો ને તો ભાવે જ સાથે મોટા લોકો ને પન બોવ જ ભાવે Voramayuri Rm -
કેરેમલ પોપકોર્ન
#હોળીમસાલા વાળા પોપકોર્ન તો આપણે બનાવતા જ હોઈએ, પણ આજે મે એનો સાથે કેરેમલ પોપકોર્ન બનાવ્યા છે...ટેસ્ટ માં થોડો ચેન્જ મળે ... Radhika Nirav Trivedi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મસાલા પોપકોર્ન (Masala Popcorn Recipe In Gujarati)
ટી ટાઈમે કે ટીવી જોતા જોતા munching કરવું હોય તો હમણાં જ આવા મસાલા પોપકોર્ન બનાવી દો.. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16328760
ટિપ્પણીઓ