રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીની ભાજી ને સમારી ને ધોઇ લેવું. હવે એક બાઉલમાં ઘઉં નો લોટ લઈ તેમાં તેલ અને ઘી નું મોણ નાખી તેમાં મેથી ની ભાજી ઉમેરવી.તેમાં મરચાં ની પેસ્ટ, લાલ મરચું પાઉડર, હળદર,અજમો ઉમેરવું.
- 2
ત્યારબાદ બધું બરાબર મિક્સ કરી લોટ ની મીડીયમ કણક તૈયાર કરવી.હવે કણક માં થી લુઆ કરી નાની પૂરી વણી લેવી.પૂરી ઉપર ચમચી વડે કાપા લેવા જેથી પૂરી ફુલસે નહીં.
- 3
ત્યારબાદ પેનમાં તેલ મુકી તેલ ગરમ થાય એટલે ગેસ ની ફલેમ ધીમી રાખી પૂરી ગુલાબી થાય ત્યા સુધી તળી લેવું. ગરમ ગરમ ચા સાથે સર્વ કરવું.
Similar Recipes
-
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)
#MDC આ મુઠીયા હું મારી મમ્મી પાસે શીખી છું Ila Naik -
-
પાપડી માં મેથી ની ભાજી ના મુઠીયા (Papdi Methi Bhaji Muthia Recipe In Gujarati)
#FFC1#Week1#વિસરાયેલી વાનગી Ila Naik -
-
-
-
પાલક મેથી મસાલા પૂરી (Palak Methi Masala Poori Recipe In Gujarati)
#BWBye Bye વિન્ટર Recipe Challengeઆમ તો શિયાળા સિવાય ઘણી વખત મેથી અને પાલક ની ભાજી મળતી હોય છે પણ શિયાળા જેવી તાજી ભાજી મળતી નથી તેથી જ એનો ઉપયોગ કરી ને શિયાળો જાય એ પહેલા પાલક મેથી ની ક્રિસ્પી પૂરી બનાવી છે તો ચાલો.. Arpita Shah -
-
-
ક્રિસ્પી મેથી પૂરી (Crispy Methi Puri Recipe In Gujarati)
#GA4#WEEK19#METHINIBHAJI#COOKPADGUJRATI#COOKPADINDIA મેથીની ભાજીનો ઉપયોગ કરીને લાંબો સમય સ્ટોર કરી શકાય તેરી ક્રિસ્પી મેથી પૂરી મેં તૈયાર કરે છે જે ખૂબ જ ઓછી સામગ્રીથી તૈયાર થઈ જાય છે અને લાંબા સમય સુધી ઉપયોગમાં લઇ શકાય છે તથા ટ્રાવેલિંગમાં સાથે લઈ જવી સારી છે ચા, અથાણા, મરચાં વગેરે સાથે આ પૂરી સરસ લાગે છે. Shweta Shah -
-
બાજરી મેથી ના ઢેબરા (Bajra Methi Paratha Recipe In Gujarati)
#BW#methibajradhebra#bajramethiparatha#pearlmillet#winterspecial#dhebra#cookpadgujarati Mamta Pandya -
-
સ્ટાર મેથી પૂરી (Star Fenugreek Puri Recipe In Gujarati)
#GA4#Week2#Fenugreekહેલો ફ્રેન્ડ્સ,કેમ છો બધા??આજે અહીંયા વિક 2 માટે મેથી નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. અહીં મેં પૂરી ની રેસીપી માં જીણી કડવી મેથીનો ઉપયોગ કર્યો છે. જે હેલ્થ માટે બહુ ફાયદાકારક છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ લાભદાયક છે. ઝીણી મેથી સ્વાદમાં થોડી વધારે કડવી હોય છે, પરંતુ હેલ્થ માટે ઘણી સારી હોય છે. Dhruti Ankur Naik -
-
-
-
-
મેથી પારા (Methi Para Recipe In Gujarati)
#DTR#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે દિવાળી સ્પેશિયલ ફરસાણમાં મેથીપારા બનાવ્યા છે. લીલી મેથી નો ઉપયોગ કરીને બનાવવામાં આવતા આ મેથીપારા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મેં આ મેથીપારા બનાવવા માટે ઘઉંનો લોટ, મેંદાનો લોટ અને થોડા રવાનો પણ ઉપયોગ કર્યો છે. મેથીપારા બનાવવા ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રિડિયન્ટ્સ માંથી બની જાય છે. દિવાળીનો તહેવાર આવે તે પહેલા આ મેથીપારા બનાવી એર ટાઈટ કન્ટેનરમાં ઈઝીલી સ્ટોર કરી શકાય છે. Asmita Rupani -
-
મેથી ચકરી (Methi Chakri Recipe in Gujarati)
#GA4#Week19#Methi#મેથી#ચકરી#chakri#cookpadindia#cookpadgujaratiશિયાળા માં મળતી ફ્રેશ ભાજી જેવી કે મેથી માંથી અવનવી વાનગીઓ બનાવી ને ખાવાની ખૂબ મજા પડે છે. એમાંની એક વાનગી છે ચકરી. ફ્રેશ મેથી માંથી બનેલી ચકરી ખૂબ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. તેને ચા-કોફી સાથે નાસ્તા માં ખાઈ શકાય છે. ચકરી પશ્ચિમ તથા દક્ષિણ ભારત માં લોકપ્રિય નાસ્તો છે. દક્ષિણ ભારત માં ચકરી ને મુરુક્કુ કહેવામાં આવે છે. અહીં મેં ફ્રેશ મેથી માંથી બનાવેલ મેથી ચકરી ને એક રસ્ટિક લૂક આપ્યો છે. Vaibhavi Boghawala -
-
કસૂરી મેથી પૂરી (Kasoori Methi Poori Recipe In Gujarati)
આજે મેં કસૂરી મેથીનો ઉપયોગ કરીને આ પૂરી બનાવી છે જે ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Amita Soni -
-
-
મેથી પૂરી (Methi Poori Recipe In Gujarati)
નાસ્તા માં ફેવરિટ..ગમે ત્યારે ખાઈ શકાય .દરેક ઉંમર ના વ્યક્તિ ની મનપસંદ.. Sangita Vyas -
મેથી પૂરી (Methi Poori Recipe In Gujarati)
#GA4#Week19#methiશિયાળામાં જ્યારે મેથી મળે ત્યારે એમ થાય કે એની જેટલી આઈટમ બનતી હોય તે બનાવીને ખાઈ લઇએકારણકે શિયાળા જેવી મેથી અન્ય સિઝનમાં નથી મળતીજોકે હવે તો મેથી બારે માસ મળે છે પણ તેનો ટેસ્ટ શિયાળાની મેથી જેવો નથી હતોમેથીની ભાજી ભાજી ની જગ્યાએ આપણે સીઝન માં જયારે મેથી ના મળતી હોય તો કસૂરી મેથીનો પણ ઉપયોગ કરી શકીએ છીએઆજે મે તાજી મેથીની ભાજીનો ઉપયોગ કરીને મેથી પૂરી બનાવી છે જે સવારની ચા સાથે બ્રેકફાસ્ટમાં પરફેક્ટ લાગે છે Rachana Shah -
-
મેથી પાલકના મુઠીયા (Methi Palak Muthiya Recipe in Gujarati)
#GA4#week19.શીયાળામા મેથી ખુબ જ સરસ મળે જેથી અવનવી વાનગીઓ બનાવી ને ખઈ લેવી.ખુબ જ ફાયદાકારક છે. SNeha Barot -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15948280
ટિપ્પણીઓ (2)