પતલી બેપડી રોટલી પરફેક્ટ રીત TWO LAYER ROTI - PERFECT METHOD

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#cookpadgujarati
બેપડી રોટલીની પરફેક્ટ રીત

પતલી બેપડી રોટલી પરફેક્ટ રીત TWO LAYER ROTI - PERFECT METHOD

#cookpadindia
#cookpadgujarati
બેપડી રોટલીની પરફેક્ટ રીત

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. વાટકો ઘઉં નો લોટ
  2. ૧ ટીસ્પૂનતેલ મોણ માટે ૧\૨ ટીસ્પૂન તેલ લોટ બાંધ્યા પછી
  3. તેલ ટીકડા પર લગાવવા
  4. મીઠું સ્વાદમુજબ
  5. ઘી રોટલી પર લગાવવા
  6. અટામણ માટે કણકી નો લોટ
  7. ટીકડા પર લગાવવા ઘઉં નો લોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉં ના લોટ મા મીઠું અને તેનુ મોણ નાખી પાણી નાંખી રોટલી જેવો લોટ બાંધવો અને એને કણસી ને તેલ વાળા હાથ કરી સુંવાળો કરવો.... ૧ નિયમ છે : મોણ નાખવાથી રોટલી સોફ્ટ થાય છે & લોટ બંધાઇ જાય પછી સ્હેજ તેલ ચોપડીને કષણવાથી લોટ લચીલો બને છે... અને એને ૧૫ થી ૨૦ મિનિટ ઢાંકી ને રાખો

  2. 2

    હવે થોડો કણસી એના એકસરખા નાના લીંબુ જેટલાં લૂવા પાડી દો.... અને ખાસ.... એ લૂવા ને ખૂલ્લા નથી રાખવાના.... એને ઢાંકી ને રાખવાના છે..... ૨ લૂવા બહાર કાઢો.... AGAIN : લૂવા ને ડાયરેક્ટ અટામણ મા દબાવવાના નથી.... પહેલા એ લૂવા ને હાથથી દબાવી પેંડા કરો.... અને પછી અટામણ મા રગદોળો... હવે બંને લૂવા ના ટીકડા વણો....બંને ઉપર તેલ ચોપડો.... હવે ૧ પૂરી ને તેલ વાળી બાજુ થી અટામણ વાળી કરી પહેલી પૂરી ઉપર ચોંટાડી.... બધી કિનારો સરખી કરો

  3. 3
  4. 4

    હવે હલકા હાથે પતલી રોટલી વણો... લોઢી ઉપર બંન્ને બાજુ થી શેકો અને બંને હાથ વચ્ચે થપકારી છૂટી પાડો... ઘી ચોપડો

  5. 5
  6. 6

    એ બંને રોટલી ને ભેગી ચોવડી વાળી રોટલીના ડબ્બામાં મુકી ઢાંકણ ઢાંકી દો... Again : એને ખૂલ્લી ના રાખો..... ડબ્બાનુ ઢાંકણ ઢાંકી દો

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes