લેમન આઇસ્ડ ટી (Lemon Iced Tea Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

લેમન આઇસ્ડ ટી (Lemon Iced Tea Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગલિપ્ટન ગ્રીન ટી બેગ્સ
  2. 1 ગ્લાસપાણી
  3. 2 ટેબલ સ્પૂનખાંડ
  4. 1 નંગલીંબુ નો રસ
  5. 3-4લીંબુ ની સ્લાઈઝ
  6. 5-6ફુદીના ના પાન
  7. 5-6બરફ ના કયુબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં પાણી ગરમ કરવા મૂકવું. પછી તેમાં ખાંડ ઉમેરવી.

  2. 2

    પાણી ઉકળે એટલે ગેસ બંધ કરી તેમાં ટી બેગ્સ મુકી 5 મિનિટ માટે ઢાંકી ને મુકી રાખો. પછી રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થાય પછી તેમાં લીંબુ નો રસ ઉમેરી ફ્રીજ માં 1-2 કલાક ઠંડુ કરવા મુકવું.

  3. 3

    હવે સર્વિંગ ગ્લાસ માં લીંબુ ની સ્લાઈઝ, ફુદીના ના પાન અને બરફ ના કયુબ ઉમેરી તેમાં ઠંડી થયેલી ટી ઉમેરવી.

  4. 4

    તો તૈયાર છે લેમન આઇસ્ડ ટી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes