વરિયાળી ની ગ્રીન આઈસ ટી (Variyali Green Ice Tea Recipe In Gujarati)

Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR

વરિયાળી ની ગ્રીન આઈસ ટી (Variyali Green Ice Tea Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 ચમચીવરિયાળી
  2. 1 ચમચીગ્રીન ટી
  3. થોડાફુદીના ના પાન
  4. થોડાતુલસી ના પાન
  5. 2 ચમચીમધ
  6. 1 ચમચીલીંબુનો રસ
  7. 2ઇલાયચી
  8. 2 કપપાણી
  9. બરફ ના ક્યૂબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક્ તપેલી માં તુલસી ફુદીના ના પાન ઇલાયચી ગ્રીન ટી વરિયાળીપાણી ઉમેરી સારી રીતે ઉકળવા દો ઉકળી જાય એટલે તેને ઠારી લો ત્યાર બાદ એક ગ્લાસ માં ગાળી લો હવે તેમા લીંબુ મધ બરફ ની ક્યૂબ નાખી દો તૈયાર છે આઈસ ટી

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR
પર

ટિપ્પણીઓ (4)

Similar Recipes