સ્વાસ્થ્ય વર્ધક પીણું (Swasthya Vardhak Drink Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

સ્વાસ્થ્ય વર્ધક પીણું (Swasthya Vardhak Drink Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપકાકડીની છાલ(કાકડી)
  2. આઠ-દસ પાન ફૂદીનાના
  3. ૬-૭પાન લીલા અજમાના
  4. દસ-પંદર પાન તુલસીના
  5. નાનો ટુકડો આદુ
  6. 1 ચમચીલીંબુનો રસ (જરૂર મુજબ)
  7. ૧/૨ ટી.સ્પૂનસંચળ
  8. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા japan સારી રીતે જ હોય એક મિક્સર જારમાં લઈને તેને ચર્ન કરો.

  2. 2

    તેમાં એક ગ્લાસ પાણી નાંખી અને ગરણી વડે ગાળી લો

  3. 3

    પછી તેમાં સ્વાદ મુજબ લીંબુ મીઠું સંચળ પાઉડર ઉમેરો.

  4. 4

    સર્વિંગ ગ્લાસમાં લઈને તેને ફુદીના અને કાકડી વડે ગાર્નિશ કરીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes