ઇમ્યુનિટી બુસ્ટર ડ્રિંક (Immunity Booster Drink Recipe In Gujarati)

Nisha
Nisha @nisha_sangani

ઇમ્યુનિટી બુસ્ટર ડ્રિંક (Immunity Booster Drink Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપપાણી
  2. 1/2 ચમચી મીઠું
  3. 1 ચમચીહળદર
  4. 1/2 ચમચી અજમાં
  5. 1 ચમચીસૂંઠ પાઉડર
  6. સાત-આઠ ફુદીનાના પાન
  7. ચાર-પાંચ તુલસીના પાન
  8. 1/2 ચમચી કોફી પાઉડર
  9. 1/2 ચમચી મરી પાઉડર
  10. લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી વસ્તુઓ તૈયારી કરી લેવી

  2. 2

    એક તપેલીમાં પાણી ગરમ કરવા માટે મૂકો તેમાં મીઠું અને હળદર નાખવા ત્યાર પછી તેમાં ફુદીનાના પાન અને તુલસીના પાન નાખવા

  3. 3

    ત્યાર પછી ઉકળતા પાણીમાં બાકીની બધી વસ્તુઓ નાખી દેવી ત્યાર પછી તેમાં કોફી પાઉડર નાખવો આ પાણીને દસથી પંદર મિનિટ માટે ઉકળવા દેવું

  4. 4

    છેલ્લે તેમાં લીંબુ નીચોવી લેવું ત્યાર પછી તેને ગ્લાસમાં ગાળી લેવો

  5. 5

    તૈયાર છે immunity booster drink તે પીવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha
Nisha @nisha_sangani
પર

Similar Recipes