મીક્ષ દાળવડાં

kruti buch
kruti buch @cook_29497715

મીક્ષ દાળવડાં

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ વાટકીમગની પીળી દાળ
  2. ૧ વાટકી લીલી મગ ની દાળ,ચણા ની દાળ, તુવેર દાળમાં મીક્ષ
  3. ૧ ચપટીસફેદ અડદ ની દાળ
  4. ૧ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  5. ૧ ચમચીજીરુ
  6. ૧ ચમચીમરી નો ભુક્કો
  7. મીઠું સ્વાદ મુજબ
  8. તેલ તળવા માંટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી દાળ મીક્ષ કરી ૩ થી ૪
    કલાક પલાળવું. પછી જાડું વાટવુ. આદુ મરચાં ની પેસ્ટ મરી ભુકો મીઠું ઉમેરો હલાવીને

  2. 2

    તેલ ગરમ કરવું તેમાં નાના નાના વડાં બનાવા.
    ૫ મીનીટ ઠંડા થાય એટલે ફુલ ગેસે ગોલ્ડન તળવા તળેલા મરચાં સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
kruti buch
kruti buch @cook_29497715
પર

ટિપ્પણીઓ

Similar Recipes