વેજિટેબલ ખીચડી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપતુવેરની દાળ
  2. 1/2 કપમગ દાલ
  3. 1/2 કપચના દાળ
  4. 1/2અડદ દાળ
  5. 2ચમચા મસૂર દાળ
  6. 3 કપદાવત બાસમતી ચોખા
  7. 2મોટી ડુંગળી મોટી સમારેલી
  8. 2બટેટા મોટા સમારેલા
  9. 1 કપવટાણા
  10. 1ગાજર મોટુ સમારેલું
  11. 2 કપવાલોળ પાપડી દાણા
  12. 1 કપસીંગદાણા
  13. 1 કપફલાવર
  14. 4 ચમચીતેલ
  15. 4 ચમચીઘી
  16. 1 ચમચીરાઈ
  17. 1 ચમચીજીરૂ
  18. ચપટીહિંગ
  19. 3સૂકા લાલ મરચા
  20. 3તેજપત્તા
  21. 5લવિંગ
  22. 2તજ ટુકડા
  23. કોથમીર
  24. 3લીલા મરચા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ બધી દાળ તથા ચોખા ને ધોઈ ને1 કલાક પલાળી રાખો તેમાં શીંગ પણ પલાળી દો

  2. 2

    બધા શાકભાજી સમારી ને રેડી કરો

  3. 3

    કુકર માં 3 ચમચા તેલ અને 3 ચમચા ઘી મૂકી તેમાં રાઈ જીરું હિંગ સૂકા મરચાં તમાલપત્ર તજ લવિંગ નાખો.ડુંગળી સાંતળો

  4. 4

    ત્યાર બાદ તેમાં મીઠું સ્વાદાનુસાર નાખો તથા બધા શાકભાજી સાંતળી લો ત્યારબાદ તેમાં પલાળેલી દાળ તથા ચોખા નાખો ત્યારબાદ લીલો સુકો બધો મસાલો કરો જરૂર મુજબ પાણી નાખી 3 વ્હિસલ વગાડી ચડવા દો

  5. 5

    ત્યાર બાદ કુકર મા થોડીવાર સીઝવા દો

  6. 6

    ત્યાર બાદ બાઉલ માં કાઢી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012
પર

ટિપ્પણીઓ

Similar Recipes