કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મીઠા રોઝ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મીઠા રોઝ રેસીપી મુખ્ય ફોટો

મીઠા રોઝ

Jigna buch
Jigna buch @jigbuch

#RB13

#RB13

વધુ વાંચો

મીઠા રોઝ

Jigna buch
Jigna buch @jigbuch

#RB13

#RB13

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૪-૫ વ્યક્તિ
  1. ૨ચમચા ઘી
  2. ૩/૪ કપ દૂધ
  3. ૧ કપમિલ્ક પાઉડર
  4. ૧/૨ ચમચીઇલાયચી નો ભુક્કો
  5. ૧/૨ કપખાંડ
  6. ૧/૨ કપપાણી
  7. જરૂર મુજબ ફૂડ કલર,
  8. ૨ ચમચીકાજૂ બદામ નો ભુક્કો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈમાં ઘી લઈ તે ગરમ થાય એટલે દૂધ નાખો હલાવી મિક્સ કરો તે પછી તેમાં મિલ્ક પાઉડર નાખો

  2. 2

    સહેજ ઘટ્ટ થાય એટલે ઇલાયચી, કાજુ, બદામનો ભુક્કો નાખો બરાબર મિક્સ કરી એકદમ ઘટ્ટ થાય પછી નીચે ઉતારી એક થાળીમાં ફેલાવી ઠંડુ થવા દો પછી જે ફૂડ કલર નાખવો હોય તે અને ૧ ચમચી ઘી નાખી મિક્સ કરો

  3. 3

    એક કડાઈમાં ખાંડ પાણી લઈ એકતારી ચાસણી કરો ચાસણી થઈ જાય ત્યારે તેમાં આ મિશ્રણ નાખો હલાવી ભેગું કરી ડવ બાંધો પછી મોટો લુવો લઈ પ્લાસ્ટિક સીટ પર રાખી તેની ઉપર બીજું પ્લાસ્ટિક રાખી વણી લો પછી એકસરખા મિડિયમ ઢાંકણ થી ગોળ કટ કરી ફૂલ બનાવો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jigna buch
Jigna buch @jigbuch
પર June 30, 2022 11:30
રસોઈ નો બહુ નાની હતી ત્યારથી શોખ છે
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
June 30, 2022 15:27
Fantastic
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પનીર ચીલી ચીઝ ટોસ્ટ (Paneer Chilli Cheese Toast Recipe In Gujara
  2. આલુ રોટી (Aloo Roti Recipe In Gujarati)
  3. ચોકલેટ ડોનટ (Chocolate Doughnut Recipe In Gujarati)
  4. મિક્સ વેજ હાંડવો (Mix Veg Handvo Recipe In Gujarati)
  5. જુવાર લોટ ઉપમા (Sorghum Flour Upma Recipe In Gujarati)
  1. વેજ બર્ગર (Veg Burger Recipe In Gujarati)
  2. ખટ્ટ મીઠા મગ ભાત
  3. પંજાબી પરોઠા (Punjabi Paratha Recipe In Gujarati)
  4. પંજાબી મિક્સ વેજ (Punjabi Mix Veg Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16339072
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close