પંજાબી મિક્સ વેજ (Punjabi Mix Veg Recipe In Gujarati)

લંચ બોક્સ રેસિપી
#LB : પંજાબી મિક્સ વેજ
આજે મિક્સ વેજીટેબલ ખાવાનું મન થયું તો મેં પંજાબી મિક્સ વેજ બનાવ્યું સાથે પંજાબી પરોઠા.
પંજાબી મિક્સ વેજ (Punjabi Mix Veg Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી
#LB : પંજાબી મિક્સ વેજ
આજે મિક્સ વેજીટેબલ ખાવાનું મન થયું તો મેં પંજાબી મિક્સ વેજ બનાવ્યું સાથે પંજાબી પરોઠા.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ શાક માટે ની બધી સામગ્રી તૈયાર કરી લેવી
- 2
કુકરમાં તેલ અને ઘી ગરમ કરવા મૂકવું ગરમ થાય એટલે તેમાં જીરૂં હીંગ સૂકા લાલ મરચાં નાખી દેવા ત્યારબાદ તેમાં જીણી સમારેલી ડુંગળી નાખી અને સાંતળી લો.
- 3
હવે તેમાં ખમણેલું લસણ નાખી દેવું અને સાંતળી લેવું. ત્યારબાદ તેમાં કેપ્સિકમ નાખી હળદર નાખી દેવી. ૧/૨ મીનીટ સુધી સાંતળી લેવું.
- 4
હવે તેમાં સમારેલા ટામેટા નાખી દેવા મીઠું લાલ મરચું પાઉડર ધાણાજીરુ ગરમ મસાલો ચા નો મસાલો મરી પાઉડર બધું નાખી ને મિક્સ કરી લેવું.૨/૩ મીનીટ સુધી સાંતળી લેવું.
- 5
હવે તેમાં દહીં અને ફ્રેશ ક્રીમ નાખી ને મિક્સ કરી લેવું. ૧/૨ મીનીટ સુધી ગ્રેવી ને થવા દેવી.પછી તેમાં સમારેલા શાકભાજી નાખી દેવા.
- 6
અને સરસ રીતે મિક્સ કરી લેવું અને શાક ને ૨/૩ મીનીટ સુધી સાંતળી લેવું. ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી નાખીને મિક્સ કરી લેવું અને કુકર નું ઢાંકણ ઢાંકી ને ૧/૨ સીટી કરી લેવી. કુકર ઠંડું થાય એટલે ખોલી ને જરા ચેક કરી લેવું. કોથમીર નાખી મિક્સ કરી લેવું.
- 7
Serving બાઉલમાં કાઢી ઉપર કોથમીર નાખી ગાર્નિશ કરીને સર્વ કરવું.
તો તૈયાર છે
પંજાબી મિક્સ વેજ
પંજાબી શાક ને ગરમ ગરમ પરોઠા સાથે સર્વ કરવું. લંચ બોક્સ માં પણ આપી શકાય. - 8
આ બહાને છોકરાઓ બધા વેજીટેબલ ખાઈ. એટલે અઠવાડિયામાં એક વખત આ શાક જરૂર થી બનાવી લંચ બોક્સ માં આપવું.
લિન્ક્ડ રેસિપિસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પંજાબી પરોઠા (Punjabi Paratha Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : પંજાબી પરોઠાપંજાબી શાક સાથે પંજાબી સ્ટાઈલ પરોઠા સરસ લાગે છે તો આજે મેં પંજાબી પરોઠા બનાવ્યા. Sonal Modha -
ક્રિસ્પી મિક્સ વેજ ભજીયા (Crispy Mix Veg Bhajiya Recipe In Gujarati)
મોમ્બાસા મા આજે લંચ ટાઈમે વરસાદ હતો તો ગરમ ગરમ ભજીયા ખાવા નું મન થયું તો થોડા વેજીટેબલ નાખી ક્રિસ્પી ભજીયા બનાવી દીધા. Sonal Modha -
મિક્સ વેજ પનીર (Mix Veg Paneer Recipe In Gujarati)
આજે ઘરમાં બધા વેજીટેબલ્સ થોડા થોડા પડ્યા હતા. તો બધાનો યુઝ કરીને મિક્સ વેજ પનીર બનાવી લીધું#cookpadindia#cookpadgujrati#PSR Amita Soni -
પંજાબી પરોઠા (Punjabi Paratha Recipe In Gujarati)
આજે મેં મિક્સ વેજીટેબલ સાથે પંજાબી પરોઠા બનાવ્યા જે ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે.મસાલા થી ભરપૂર. Sonal Modha -
પંજાબી મિક્સ વેજીટેબલ (Punjabi Mix Vegetable Recipe In Gujarati)
Week3ATW3 : પંજાબી મિક્સ વેજીટેબલ#Thechefstoryપંજાબી સબ્જી રેસીપી#PSR : પંજાબી મિક્સ વેજીટેબલ પંજાબી સબ્જી નાના હોય કે મોટા બધાને બહુ જ ભાવતી હોય છે એમાં પણ સાથે પનીર હોય તો તો ખાવાની મજા પડી જાય. Sonal Modha -
મિક્સ વેજીટેબલ
જયારે શાકભાજી લેવા જાઉં ફૂલકોબી લઈ આવું ત્યારે મિક્સ વેજીટેબલ બનાવવાનો જ વિચાર આવે કાંતો પાઉંભાજી . મિક્સ વેજીટેબલ બનાવ્યું. Sonal Modha -
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB રાજમા ચાવલKids ને લંચ બોક્સ માં હેલ્ધી ખાવાનું બનાવીને આપી એ તો એમને જોઈતા પ્રમાણમાં કેલરી મળી રહે.મારા સન ને તો રાજમા ચાવલ બહું જ ભાવે. તો આજે મેં એ બનાવ્યા. Sonal Modha -
પંજાબી સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી (Punjabi style mix veg sabji recipe in Gujarati)
#GA4 #Week1 #punjabiઆપણે ઘણી વખત હોટેલ માં આ સબ્જી ઓર્ડર કરતા હોઈએ છીએ. તો હવે રેસ્ટોરન્ટ સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી ઘરે જ બનાવો. ખૂબ સરસ લાગે છે. જેને રોટલી, પરાઠા કે નાન સાથે પીરસો. Bijal Thaker -
વઘારેલા ભાત (Vagharela Rice Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LR : વઘારેલા ભાતમારા ઘરમાં દરરોજ રાઈસ બને જ . થોડા રાઈસ વધ્યા હતા તો મેં તેમાંથી વઘારેલા ભાત બનાવી દીધા. Sonal Modha -
વેજ જાલફ્રેઝી (Veg Jalfrezi Recipe In Gujarati)
પંજાબી ટાઈપ ની ગ્રેવી સાથે મિક્સ શાક નું કોમ્બો એટલે વેજ જાલ્ફરાઝી.. Sangita Vyas -
મગ (Moong Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : મગ ભાત અને રોટલીઆજે બુધવાર તો અમારા ઘરમાં બુધવારે મગ બને તો આજે મેં લંચ બોક્સ માં પણ એ જ ભરી આપ્યું.કઠોળ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. Sonal Modha -
શાહી કડાઈ પનીર (Shahi Kadai Paneer Recipe In Gujarati)
પનીર રેસિપી ચેલેન્જ#PC : શાહી કડાઈ પનીરઆજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે તો એકટાણું કરવાનું હતું એટલે નો ઓનિયન નો ગાર્લિક પંજાબી શાક બનાવ્યું. જે એકદમ ટેસ્ટી 😋 બન્યું છે. Sonal Modha -
વટાણા બટાકા અને ગાજર નું શાક (Vatana Bataka Gajar Shak Recipe In Gujarati)
આ શાક પરોઠા અને ગરમ ગરમ રોટલી સાથે ખાવાની મજા આવે છે. ભાત સાથે પણ ખાઈ શકાય છે.તો આજે મેં રસાવાળુ શાક બનાવ્યું. Sonal Modha -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપીLB : ગુજરાતી દાળલંચ માં દાળ ભાત રોટલી હોય તો છોકરાઓનું પેટ પણ ભરાય જાય. એમાંથી જોઈતા પ્રમાણમાં કેલરી મળી રહેશે. તો આજે મેં લંચ બોક્સ રેસિપી માં ગુજરાતી દાળ બનાવી. Sonal Modha -
-
-
-
મિક્ષ વેજ.(Mix veg. Recipe in gujarati)
#GA4#week18 #french beans આજે રવિવાર છે તો બપોર ના જમણ માં મેં ફણસી , ગાજર,વટાણા,ફ્લાવર.. વગેરે તમને ભાવતા શાક ઉમેરી ને વેજ. મિક્સ સબ્જી બનાવી શકાય.. આજે મેં કાંદા,લસણ ના ઉપયોગ વગર જૈન રીતે મિક્સ વેજ. બનાવ્યું છે. પહેલીવાર ..પણ સરસ ટેસ્ટ આવ્યો છે. અને ભાવ્યું .. તો કાંદા લસણ વગર મિક્સ વેજ. ની રેસિપી બનાવવા ચોક્કસ ટ્રાઇ કરજો. Krishna Kholiya -
શાહી ચીલી પનીર (Shahi Chili Paneer Recipe In Gujarati)
Week3#ATW3 : શાહી ચીલી પનીર#TheChefStoryપંજાબી સબ્જી રેસીપી#PSR : શાહી ચીલી પનીરપંજાબી વાનગી નું નામ સાંભળતા જ નાના મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે તો આજે મેં રેસ્ટોરેન્ટ સ્ટાઇલ શાહી ચીલી પનીર બનાવ્યું જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે તો તમે પણ જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો. Sonal Modha -
-
મિક્સ દાળ (Mix Dal Recipe In Gujarati)
આજે ચાર પ્રકાર ની દાળ મિક્સ કરી ને બનાવી.સાથે બનાવ્યાં જીરા રાઈસ..લંચ ટાઈમ માં ખાવાની બહુ મજા આવી..ખૂબ જ હેલ્થી.. Sangita Vyas -
લસણ વાળી કઢી (Lasan Vali Kadhi Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : લસણ વાળી કઢીઆજે લંચ બોક્સ રેસિપી માં કઢી ખીચડી બનાવ્યા. લસણવાળી ગરમ ગરમ કઢી ખીચડી સાથે ખાવા ની મજા આવે. Sonal Modha -
-
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : વેજીટેબલ સેન્ડવીચનાના મોટા બધા ને સેન્ડવીચ તો ભાવતી જ હોય છે. તો આજે મેં વેજીટેબલ સેન્ડવીચ બનાવી. એ બહાને છોકરાઓ ને વેજીટેબલ પણ ખવડાવી શકાય. Sonal Modha -
મિક્સ વેજ પુલાવ (Mix Veg Pulao Recipe In Gujarati)
#RC2#WHITEમિક્સ વેજ પુલાવ માં આપણે જે વેજીટેબલ પસંદ હોય અથવા તો જે ઘરમાં હોય એ વેજીટેબલ નો ઉપયોગ કરી ઝડપથી સ્વાદિષ્ટ પુલાવ બનાવી શકીએ છીએ. Ankita Tank Parmar -
બટરનટ કેરોટ એન્ડ ટોમેટો સૂપ (Butternut Carrot Tomato Soup Recipe In Gujarati)
મોમ્બાસા મા હમણાં વરસાદી વાતાવરણ છે તો આવી વેધર માં ગરમ ગરમ સૂપ પીવાની મજા પડી જાય. તો આજે મેં બટરનટ સુપ બનાવ્યું હતું. Sonal Modha -
મિક્સ વેજ કઢાઈ (Mix Veg. Kadhai Recipe In Gujarati)
#AM3દોસ્તો તમે રેસ્ટોરન્ટ માં મિક્સ વેજ કઢાઈ સબ્જી તો ખાધી હશે..આ સબ્જી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. આજે આપણે ઘરે જ રેસ્ટોરન્ટ સ્ટાઈલ થી મિક્સ વેજ કઢાઈ બનાવશું. તો ચાલો દોસ્તો રેસીપી જોઈ લેશું. Pratiksha's kitchen. -
મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe in Gujarati)
#AM3મિક્સ વેજીટેબલ સબ્જી બનાવી છે જે તમે મરાઠા રોટલી કે ભાખરી સાથે પણ ખાઈ શકો છો અને તેમાં બધા શાકને સાથે પનીરનો પણ યૂઝ કર્યો છે એટલે બાળકોને પણ બહુ જ ભાવે છે Ankita Solanki -
કેળા મરચાં નું ભરેલું શાક (Kela Marcha Bharelu Shak Recipe In Gujarati)
ભરેલા શાક નું નામ સાંભળતા જ બધાના મોંઢામાં પાણી આવી જાય છે. તો આજે મેં કેળા અને મરચાં નું ભરેલું શાક બનાવ્યું. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (2)