વેજ બર્ગર (Veg Burger Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા એક કડાઈ માં તેલ લી તેલ ગરમ થાય એટલે તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ નાખી દો અને તેની કચાસ દુર થાય નહિ ત્યાં સુધી સાંતળો પછી તેમાં છીણેલું ગાજર નાખી ને સાંતળો પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી અને કેપ્સીકમ એડ કરી થોડું મીઠું નાખી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરી નેપાંચ મિનિટ સુધી રહેવા દો પછી ગેસ બંધ કરી દો
- 2
પછી એક બાઉલ માં બાફેલા બટાકા નો માવો લઈ તેમાં તૈયાર કરેલું મિશ્રણ એડ કરી બટાકા ના ભાગ નું મીઠું
અને બ્રેડ ક્રમશ ઉમેરી મિક્સ કરી તેની મોટી મોટી ટીક્કી વાળી લો અને તેને ગરમ તેલ માં ક્રિસ્પી તળી લો - 3
પછી બર્ગર ના બન ને વચ્ચે થી કટ કરી ને બટર લગાવી બને બાજુ એ થી શેકી લો પછી બર્ગર ના નીચે ના ભાગ માં બર્ગર મેયોનિસ લગાવી લો અને તેની ઉપર ડુંગળી,અને કાકડી મૂકી ચાટ મસાલો છાંટી ને તેની ઉપર કોબી નું પાન મૂકી ઉપર તૈયાર કરેલી ટીક્કી મૂકી ઉપર ચીઝ સ્લાઈસ મૂકો પછી બર્ગર ના ઉપર ના ભાગ માં કોથમીર મરચા ની ચટણી લગાવી લી અને બર્ગર નો ઉપર નો ભાગ મૂકી બંગર તૈયાર કરી ને સર્વ કરો
- 4
- 5
- 6
તૈયાર વેજ બર્ગર ને કેચઅપ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
વેજ ચીઝ બર્ગર (Veg Cheese Burger Recipe In Gujarati)
#HRહોળીમાં રંગે રમવું, મિત્રોને મળવું, lunch માં traditional વાનગી બનાવવી વગેરે કામોની વચ્ચે ઝટપટ બનતી રેસીપી એટલે વેજ ચીઝ બર્ગર.સાંજનાં નાસ્તા માટેની perfect recipe.હોલી નિમિત્તે વેજ ચીઝ બર્ગર માટેની ટીક્કી રાત્રે બનાવી રાખેલી. જેથી બધુ assemble કરી ઝડપથી બની જાય. સવારે જ તૈયારી કરેલી સેન્ડવીચ નાં vegs અને ચટણી પણ સાથે જ બનાવી રાખેલા..તો જેવી ડીમાન્ડ આવી કે તરત જ સાંજનાં નાસ્તામાં વેજ ચીઝ બર્ગર કોલ્ડિંક સાથે સર્વ કર્યા. Dr. Pushpa Dixit -
-
બર્ગર (Burger Recipe in Gujarati)
#MAહું કોલેજ માં આવી અને નવી નવી બર્ગર ની ફેશન આવી અને મમ્મી એ બનાવી ત્યાર થી મારી ફેવરીટ Smruti Shah -
વેજ બર્ગર(Veg Burger Recipe in Gujarati)
ડોમીનો સ્ટાઈલ વેજબર્ગર જો ઘેર બનાવીએ તો બાળકોને વેજીટેબલ વધારે નાખી આપી શકાય છે.#GA4#Week17#ચીઝ Rajni Sanghavi -
વેજ. બર્ગર(Veg Burger Recipe in Gujarati)
#GA4#week7#Burgerફાસ્ટ ફૂડ નું નામ લઈએ એટલે બર્ગર યાદ આવી જાય. આજ કાલ યંગસ્ટર્સ અને નાના બાળકો નું ફેવરિટ છે. Reshma Tailor -
વેજ ટીક્કી બર્ગર (Veg Tikki Burger Recipe In Gujarati)
બર્ગર દરેક ને પસંદ આવે એવી વાનગી છે. અહીંયા મે મિક્સ વેજીટેબલ રોસ્ટેડ ટીક્કી સાથે બનાવ્યું છે. મિક્સ વેજીટેબલ નાં લીધે ટીક્કી માં એક સરસ ફ્લેવર મળે છે. વળી ડીપ ફ્રાય નાં હોવા નાં લીધે હેલ્થ માટે પણ સારું રહે છે. Disha Prashant Chavda -
-
આલુ ટીક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujarati Unnati Desai -
વેજ બર્ગર (Veg Burger Recipe In Gujarati)
#GA4#Week7 આ વેજ બર્ગર અને એની ટિક્કી બહાર જેવા બનાવવિ બહુજ સરળ છે. Nikita Dave -
ટીક્કી બર્ગર (Tikki burger recipe in Gujarati)(Jain)
#SRJ#TIKKI_BURGUR#RAW_BANANA#BURGER#FASTFOOD#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
વેજ ચીઝ બર્ગર (Veg Cheese Burger Recipe In Gujarati)
ફાસ્ટ ફૂડ નું નામ આવે એટલે બાળકો ને મજા જ પડી જાય અને બર્ગર અને એ પણ ચીઝ વાળું હોઈ તો તો બહુ જ ભાવે તો આજે મે બહાર જેવા કેફે જેવા જ બર્ગર ની રેસીપી શેર કરું છું તમે પણ બનાવજો બહાર જેમ જ બનશે . મેહુલ પ્રજાપતી કાનુડો -
-
-
-
-
-
-
વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe in Gujarati)
#GA4#week7#post3#burger#વેજ_આલુટિક્કી_બર્ગર ( Veg Aloo Tikki Burger Recipe in Gujarati )#McDonald_style_Burger વેજ આલુ ટિક્કી બર્ગર એ સેમ મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ માં મળે એવા જ મેં આ વેજ આલુ ટિક્કી બર્ગર બનાવ્યા છે. જે એકદમ સ્વાદિષ્ટ અને યમ્મી બન્યા હતા. Daxa Parmar -
વેજીટેબલ બર્ગર (Vegetable burger Recipe in Gujarati)
ખૂબજ સ્વાદિષ્ટ અને બનાવો પણ easy. Burger ની Ticcki આ રીતે બનાવો ખૂબજ Crunchy બનશે. Reena parikh -
-
વેજ ચીઝ આલુ ટિક્કી બર્ગર (Veg Cheese Aloo Tikki Burger Recipe In Gujarati)
#GA4#Week7#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe In Gujarati)
નાના બાળકો માટે હેલ્થી અને ટેસ્ટી તેમજ બનાવવામાં એકદમ સરળ. Dhara Dave -
આલુ બીટરુટ ટીકકી બર્ગર (Aloo Beetroot Tikki Burger Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadgujarati#SRJ Sneha Patel -
-
-
-
-
-
વેજ બર્ગર(vage burger recipe in Gujarati)
#GA4#Poteto#week1મારી ગોલ્ડન એપરોન 4 ની પેહલી વાનગી છે .. જે મે પોટેટો યુઝ કરીને બનાવી છે. ..બાળોકો જ્યારે મેક બર્ગર ખાવાની જીદ કરે ત્યારે ઘરમાં ખુબ j સેહલાઈથી બની જતી એન્ડ હાઇજેનિક રીતે બનતી વાનગી ખવડાવવામાં આવે તો પણ કોઈ વાંધો આવતો નથી ...તો આપને ઘરમાં જ ખાઈ સકિયે અને બનાવી શકીએ. .. એવા બર્ગર ની રેસિપી લાવી છું... Twinkal Kalpesh Kabrawala
More Recipes
ટિપ્પણીઓ