ગલકા સેવ નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
ગલકા ની છાલ ઉતારી ને નાના કટકા કરી લો એક પેન માં તેલ ઉમેરી ધીમા ગેસ પર ગરમ કરવા મૂકો
- 2
ગરમ તેલ મા હિંગ,લસણ ની ચટણી ઉમેરી ને સમારેલા ગલકા ઉમેરી દો હવે તેમાં મીઠું અને ખાંડ ઉમેરી ધીમા ગેસ પર શાક ને થવા દો ગલકા થય જાય પછી તેમાં હળદર લાલ મરચું ધાણા જીરૂ ઉમેરી મિક્સ કરી દો
- 3
તેલ છૂટું પડે પછી તેમાં પાણી ઉમેરી ને સેવ ઉમેરી દો સેવ અને ગલકા નું શાક ધાટુ થાય એટલે ગેસ બંધ કરી દો.
- 4
તૈયાર કરેલા ગલકા સેવ નાં શાક ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
-
ગલકા સેવ નું શાક
#RB11#week11#SRJ ગલકા નાં શાક ને વિવિધ રીતે બનાવી શકાય છે. મે અહીંયા સેવ, ટોમેટો, ઓનીયન ગ્રેવી સાથે બનાવ્યું છે. Nita Dave -
-
-
-
-
ચટપટુ મસાલેદાર ગલકા અને સેવ નું શાક
#SRJ#Post3#Cookpad#Coopadgujarati#CookpadIndia# સુપર રેસીપી ઓફ જુન Ramaben Joshi -
-
-
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujarati#lunch#monsoon Keshma Raichura -
-
સેવ ગલકા નું શાક (Sev Galka Shak Recipe In Gujarati)
#SRJઅત્યારે ગલકા સારા મળે છે મેં આજે સેવ ગલકાનુ શાક બનાવ્યું છે Kalpana Mavani -
-
-
-
-
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJ આ શાક ખુબ જ ટેસ્ટી અને સરળતા થી બની જાય છે. Varsha Dave -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16338432
ટિપ્પણીઓ