ગલકા સેવ નું શાક (Sponge Gourd Sabji Recipe In Gujarati)

Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામગલકા
  2. 5કળી લસણ ટુકડા
  3. 1 ચમચો તેલ
  4. 1 ચમચીમીઠું સ્વાદાનુસાર
  5. 1 ચમચીહળદર
  6. 1 ચમચીરાઈ
  7. 1 ચમચીજીરૂ
  8. 1 ચમચીહિંગ
  9. 1 ચમચીલાલ મરચું પાઉડર
  10. 1 ગ્લાસપાણી
  11. 1 વાટકીઝીણી સેવ
  12. 1 ચમચીગોળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ જીરું હિંગ નો વઘાર કરો.લસણટુકડા સાંતળી લો.

  2. 2

    ગલકા ના નાના ટુકડા વઘાર કરો.તેમા પાણી ઉમેરીને બરાબર હલાવો થોડા સમય 7થી8 મીનીટ ચડવા દો. ધીમે તાપે.

  3. 3

    પછી તેમાં હળદર, મીઠું સ્વાદાનુસાર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, સેવ ઉમેરો અને ગેસ બંધ કરી લો એકદમ હલાવતા રહેવું, થોડો રસો રાખવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
પર
Rajkot
cooking for my favourite subject.
વધુ વાંચો

Similar Recipes