વેજીટેબલ ટોસ્ટ ઓપન સેન્ડવીચ (Vegetable Toast Open Sandwich Recipe In Gujarati)

Sarika Dave
Sarika Dave @Sarikaa_23

વેજીટેબલ ટોસ્ટ ઓપન સેન્ડવીચ (Vegetable Toast Open Sandwich Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 5 થી 6 સ્લાઇસ મલ્ટીગ્રેઇન બ્રેડ
  2. બટર
  3. 1 નંગટામેટુ
  4. 1 નંગડુંગળી
  5. 1 નંગકેપ્સિકમ
  6. ચીલી ફ્લેક્સ
  7. ઓરેગાનો
  8. મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બ્રેડ સ્લાઇસ ઉપર બટર લગાવી તવી પર ટોસ્ટ કરવો

  2. 2

    બધા શાકને જીણા કાપીને તેમાં મીઠું ચીલી ફ્લેક્સ ઓરેગાનો મિક્સ કરો

  3. 3

    તૈયાર કરેલ મિશ્રણને બ્રેડની સ્લાઇસ પર મૂકો

  4. 4

    બ્રેડ નીચેથી કડક થાય ત્યાં સુધી શેકાવા દેવું

  5. 5

    તૈયાર છે ટેસ્ટી ટોસ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sarika Dave
Sarika Dave @Sarikaa_23
પર

ટિપ્પણીઓ

Similar Recipes