મેથી ના કરકરા ભજીયા (Methi Crispy Bhajiya Recipe In Gujarati)

Dhinoja Nehal
Dhinoja Nehal @nehal1610
ગોંડલ,

મેથી ના કરકરા ભજીયા (Methi Crispy Bhajiya Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ કપમેથી
  2. ૫ કપચણા નો લોટ
  3. ૧ કપઘઉંનો કરકરો લોટ
  4. મીઠું
  5. મરચું
  6. હળદર
  7. ખાવાનો સોડા
  8. ખાંડ
  9. લીંબુ
  10. ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મેથી ને સમારી લો. હવે લોટ માં બધો મસાલો નાખી તૈયાર કરી લો.

  2. 2

    બંને વસ્તુ મિક્સ કરી લો. હવે તેલ માં ભજીયા તળી લો. તૈયાર છે ભજીયા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhinoja Nehal
Dhinoja Nehal @nehal1610
પર
ગોંડલ,
મારો અને રસોઈ નો પ્રેમ બહુ જોરદાર છે કારણકે, જ્યારથી નાની હતી ત્યારથી જ નવું નવું ખાવાનો ખૂબ શોખ છે એટલે નવું નવું બનાવવા નો પણ ખુબ જ શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.

Similar Recipes