રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા એક મોટા બાઉલ માં દહીં નાખી તેને રવાઈ થી મિક્સ કરી લેવુ. હવે તેમા પાણી ઉમેરી તેની છાશ કરી લેવી. હવે તેમા ચણાનો લોટ નાખી બરોબર હલાવવું. ગાંડા ન રહે તેનુ ધ્યાન રાખવું.
- 2
હવે તેમા મીઠું સ્વાદ મુજબ,હળદર.નાખી બરોબર હલાવી બેટર ત્યાર કરી લેવુ. આ બેટર ને ગેસ પર ધીમાં તાપે મુકી સતત હલાવવું. જયારે એકદમ થીંક થઈ જાય એટલે થાળી માં તેલ લગાવી ખાંડ્વી નુ મિશ્રણ તેમા જરુર મુજબ નાખી ચારે બાજુ પાથરી લેવુ.લેયર એકદમ પાતળું રાખવુ. આ મુજબ બધી થાળી મા લેઅર નાખી ત્યાર કરી લેવી.
- 3
હવે એકદમ ઠંડુ થાય એટલે છરી થી લાંબી કટ કરી હલકે હાથે તેના રોલ વાળી લેવા.એક ડીશ મા મુકવા.
- 4
એક વઘારીયા મા તેલ ગરમ કરી તેમાં રાઇ નાખી વઘાર કરી ગેસ બંધ કરી ઉપર થી તેમાં તલ,લીમડા ના પાન,લીલા મરચાં ના ટુકડા,હિંગ નાખી બરોબર હલાવી વઘાર ને તૈયાર કરેલ ખાંડ્વી ના રોલ પર ફરતે નાખી ઉપર થી કોથમીર થી ગાર્નીશીંગ કરવુ.
Similar Recipes
-
-
-
-
-
સાઉથ ઈન્ડિયન ચટણી (South Indian Chutney Recipe In Gujarati)
#MBR3 (week3) માય બેસ્ટ રેસીપી ઓફ 2022) ઈ બુક Trupti mankad -
-
-
-
-
-
રાજસ્થાની દાલ-બાટી (Rajasthani Dal Bati Recipe In Gujarati)
#LB#લંચ બોકસ#RB13#માય રેશીપી બુક#રાજસ્થાની પરંપરાગત રેશીપી Smitaben R dave -
-
-
લીલુ લસણ ઘી વાળુ (Green Lasan Ghee Valu Recipe In Gujarati)
#MBR4 (માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022/ઈ-બુક)Week 4 શિયાળા ની કડકડતી ઠંડીમાં લીલુ લસણ ઘી વાળુ ખાવા થી ખૂબ જ સારુ લાગે છે. Trupti mankad -
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#MBR2 (Week 2) માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈ -બુક) Trupti mankad -
-
આખી ડુંગળી નુ શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7 (છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ) Trupti mankad -
-
-
-
મૂળા નો રગડ (કઢી)
જેમ ભીંડા/બટાકા/કાદા ની કઢી બને છે તેમ આજ આપને મૂળા ની કઢી(રગડ)ની રેસીપી શેર કરુ છું. Trupti mankad -
મગ ની દાળ ની મસાલા ઈડલી (Moong Masala Idli Recipe in Gujarati)
ઈડલી નુ નામ પડતા બધા ના મોમાં પાણી આવી જાય છે. નાના-મોટા બધા ને ઈડલી ભાવે.આજ જરા જુદી ટાઈપ ની ઈડલી ની રેસીપી શેર કરુ છું. Trupti mankad -
-
-
-
-
-
મોતિયા લાડુ (Motiya Ladoo Recipe In Gujarati)
#MBR1 (Week:)માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈ -બુક) Trupti mankad
More Recipes
ટિપ્પણીઓ