આખા મગની ખીચડી (Akha Moong Khichdi Recipe In Gujarati)

Jayshree Jethi @jayshree_jethi
આપણે બધા ખીચડી તો બનાવતા જ હોઈએ છીએ પણ આખા મગની ખીચડી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે
આખા મગની ખીચડી (Akha Moong Khichdi Recipe In Gujarati)
આપણે બધા ખીચડી તો બનાવતા જ હોઈએ છીએ પણ આખા મગની ખીચડી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગ અને ચોખાને ધોઈ અને 1/2 કલાક પલાળીને રાખવા ત્યારબાદ પ્રેશર કુકરમાં એક ચમચી ઘી મૂકી તેમાં જીરું હિંગ હળદર મરી પાઉડર નો વઘાર કરવો
- 2
ત્યારબાદ પ્રેશર કુકરમાં પાણી અને મગ ચોખા ઉમેરી જરૂર મુજબ મીઠું ઉમેરી ઢાંકણ ઢાંકી ચાર સીટી લઈ લેવી પ્રેશર કુકર નું પ્રેશર નીકળે એટલે એક બાઉલમાં ખીચડી કાઢી તેના ઉપર એક ચમચી ઘી નાખવું
- 3
તો તૈયાર છે આખા મગની સાદી પૌષ્ટિક ખીચડી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR#Cookpadgujaratiકચ્છનાં દરેક ગામડાઓમાં રાત્રી ના ભોજનમાં લોકો દરરોજ મગની ફોતરાં વાળી દાળ અને ચોખા મિક્સ કરેલ સાદી ખીચડી બનાવવા માં આવે છે. પહેલાં ના જમાનામાં લોકો આ ખીચડી સગડીમા કે ચૂલામા જ બનાવતા કેમકે તેમાં બનાવેલી ખીચડી સીજી ને ગરી જાય છે તેથી સ્વાદિષ્ટ લાગે છે.ખીચડી સાથે રોટલી, ચટણી, મરચું,અથાણું,પાપડ સરસ લાગે છે.આવી જ સ્વાદિષ્ટ ખીચડી આપણે કૂકરમાં પણ બનાવી શકીએ છીએ. અમે કચ્છી કચ્છ માં રહીએ છીએ તેથી અમારા ઘરમાં પણ ખીચડી દરરોજ બને. ખીચડી ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. Ankita Tank Parmar -
આખા મગની ખીચડી (Whole Moong Khichdi Recipe In Gujarati)
#BW#cookpadindia#cookpadgujaratiઆખા મગની ખીચડી Ketki Dave -
જુવાર ની ખીચડી (Juvar Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#ખીચડીજુવાર ની ખીચડી એક ટેસ્ટી અને હેલ્ધી ડિશ છે આપણે સાદી ખીચડી તો બનાવતા હોઈએ છીએ પણ કોઈકવાર આજવા ની ખીચડી પણ ખાઈએ તો હેલ્ધી અને ટેસ્ટી લાગે Kalpana Mavani -
આખા મગની ખીચડી દહીં સાથે
#હેલ્થી#india#GHઆખા મગ ની ખીચડી કે જે ભરપુર પ્રોટીન યુક્ત હોય છે ન દહી કે જે વિટામીન સી યુક્ત હોય છે. જે ખાલી એક જમી લેવામાં આવે તો આપણને કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન બધું જ મળી જાય છે. Mita Mer -
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#JSR#KRC#cookpadindia#cookpadgujarati#dinnerરોજિંદા ખોરાક માં ક્યારેક ખીચડી પણ આપણે ખાતા હોઈએ છીએ .ખીચડી એક હળવો અને સુપાચ્ય ખોરાક છે .ચોમાસા માં આવી સાદી ખીચડી ખાવાથી શરીર સ્વસ્થ રહે છે. Keshma Raichura -
ખીચડી(Khichdi Recipe in Gujarati)
#GA4#week11#શક્કરિયાઆપણે મોરૈયો તો બનાવતા જ હોઈએ છીએ, પણ શક્કરિયા મોરૈયા ની ખીચડી ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. Krishna Joshi -
-
આખા મગ ની વેજીટેબલ ખીચડી
આમ તો ખીચડી દરેક ના ઘરે વિવિધ પ્રકારની બની હોય છે સ્વાદ પણ અલગ હોય છે નાના બાળકો થી લઈને મોટા ઓને ભાવતી હોય છે જયારે જમવા નુ બનાવ વાની ઇચ્છા ન હોય ત્યારે અચુક ખીચડી મુકી દેવામાં આવે સાથે ઘી ગરમ દુધ પાપડ હોય તો બસ બીજુ શુ જોઇએ અને પેટ પણ ભરાઇ જાય તો ચલો આપણે બનાવી એ આખા મગ ની વેજીટેબલ ખીચડી#ખીચડી Yasmeeta Jani -
વેજીટેબલ ખીચડી (Veg khichdi recipe in gujrati)
#ભાતદોસ્તો તમે ખીચડી એટલે પોષ્ટિક આહાર.. ખીચડી તો ઘણા પ્રકાર ની બને છે..આજે આપણે વેજીટેબલ ખીચડી બનાવશું.. જે ખીચડી ને હજી પોષ્ટિક બનાવશે..અને ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. તો દોસ્તો ચાલો વેજીટેબલ ખીચડી બનાવશું.. Pratiksha's kitchen. -
આખા મગ ની સાદી ખિચડી (Akha Moong Simple Khichdi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#JSR Sneha Patel -
મગની ખીચડી
#ઇબુક૧#૫ શીયાળામા છોકરાને શરદી વઘારે થાય ત્યારે બાળકો કઈ ખાવા નથી કરતા ત્યારે આવી કોઈ સાદી મગની ખીચડી બનાવી હોય તો એને ખાવા હળવી અને હેલ્ધી હોય છે. Nutan Patel -
ખીચડી (Khichdi Recipe In Gujarati)
Anytime my favourite dish ખીચડીઅમારા ઘરમાં મગની દાળ અને ચોખાની ઢીલી ખીચડી બધા ને બહુ જ ભાવે. છુટ્ટી ખીચડી ક્યારેક જ બને . Sonal Modha -
મસાલા દાળ ખીચડી(masala dal khichdi recipe in Gujarati)
જ્યારે આપણને કાંઈ લાઈટ (હલકુફ્લકુ) ખાવાનું મન થાય ત્યારે આપણે મસાલા દાળ ખીચડી બનાવીને ખાઈ શકીએ છીએ. આ ખીચડી ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે. તો ચાલો આજે આપણે દાલ ખીચડી ની રેસીપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ3 Nayana Pandya -
કચ્છી સાદી ખીચડી (Kutchi Simple Khichdi Recipe In Gujarati)
#JSR#સુપર રેસીપી ઓફ જુલાઈ#MFF#Monsoon food festival#KRC#કચ્છી ખીચડી#કચ્છી ભાણું રેસીપી#મોનસુન ભાણું Krishna Dholakia -
મગની ખીચડી(mung Khichdi Recipe in Gujarati)
#GA4#week7#khichdiઆજે બે જમવામાં આખા મગની ખીચડી બનાવેલી સાથે કઢી અને બટેટાનું ગ્રેવીવાળું શાક બનાવેલું શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે તો આખાં મગ ની ખિચડી ખવાની મજા જ કંઈક અલગ આવે છે. Komal Batavia -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSRખીચડી અને સેવ ટામેટાં નું શાક એ કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે' Jigna Patel -
ખીચડી(Khichdi Recipe in Gujarati)
#GA4#Week7#post1એકદમ સિમ્પલ રેસીપી પરંતુ એવરગ્રીન છે, એવી મગની ફોતરાં વાળી દાળ અને ખીચડી ના ચોખાની સાદી ખીચડી બનાવી છે Bhavna Odedra -
ખીચડી (Khichdi recipe in Gujarati)
#goldenapron3 #week25 #satvikખીચડી એ ઓછી વસ્તુઓથી અને ફટાફટ બનતી વાનગી છે. અને સાથે-સાથે એ હેલ્ધી પણ છે. કોઈ વ્યક્તિ બીમાર પડે ત્યારે ડોક્ટર ખીચડી ખાવાનું જ કહે છે. અને દાંતના હોય તોપણ ખીચડી સરળતાથી ઉતરી જાય છે. નાના બાળકોને પણ ખીચડી ખવડાવવામાં આવે છે. એમાં પણ મગની ફોતરાવાળી દાળ ની ખીચડી બહુ હેલ્ધી હોય છે. Ekta Pinkesh Patel -
આખા મગ ની ખીચડી(akha mag ni khichdi recipe in gujarati)
આ ખીચડી નું બીજું નામ સુખ સંજીવની છે . આ ખીચડી ખાવામાં બહુ જ મીઠી લાગે છે. કારણ કે અમારે મમ્મીના ઘરે દશેરાના ગોત્રી જ મા મગ ની ખીચડી જારવા માં આવે છે .અને એટલે ખીચડી મીઠી લાગે છે. # સુપર સેફ ચેલેન્જ ૪.# રાઈસ કે ડાલ ચેલેંજ.# રેસીપી નંબર 45.#sv#i love cooking. Jyoti Shah -
કોર્ન પાલક ખીચડી
#અમદાવાદમારા ઘરે બધા ને ખીચડી ભાવતી નથી. અને ખીચડી ખુબજ હેલ્ધી ખોરાક છે. આથી મેં આ ખીચડી એક વખત બનાવી અને મિત્રો બધા ને ખુબ જ ભાવી. તો તમે પણ એક વખત જરૂર થી બનાવજો. Bhoomi Mehta -
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#JSR સૌરાષ્ટ્રના દરેક ગુજરાતીઓના ઘરમાં મગ ચોખાની સ્વાદિષ્ટ ખીચડી રોજબરોજ બનતી હોય છે.જે પોષ્ટિક તેમજ સાંજ નાં ભોજન માટે સુપાચ્ય છે. Nita Dave -
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#JSR#જુલાઈ રેસીપી મગ ની લીલી કે પીળી દાળ ની ખીચડી એ એક સરળ રેસીપી છે....દાળ અને ચોખા એમ બે ઘટક ધાન્ય અને હળદર અને મીઠું એમ ફકત બે જ મસાલા નો ઉપયોગ કરી ને બનાવામાં આવે છે.□જો કયારેક તમને હળવું જમવાનું મન થાય ત્યારે તમે આ સાદી ખીચડી બનાવી ફકત દહીં સાથે કે ચટાકો કરવો હોય તો એકાદ પાપડ લઈ શકો છો.□નાના બાળકો, વુધ્ધ વ્યકિત કે બિમાર વ્યક્તિ ને આ ખીચડી જમવામાં દૂધ સાથે ફીણી ને આપી શકાય કારણ પચવામાં સરળ રહે છે. Krishna Dholakia -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR સૌરાષ્ટ્રના દરેક ગુજરાતીઓના ઘરમાં મગ ચોખાની સ્વાદિષ્ટ ખીચડી રોજબરોજ બનતી હોય છે.જે પોષ્ટિક તેમજ સાંજ નાં ભોજન માટે સુપાચ્ય છે. Varsha Dave -
ખીચડી(Khichdi Recipe in Gujarati)
ખીચડી એ ગુજરાતીઓનો રોજિંદો ખોરાક છે તેમજ ખૂબ જ પૌષ્ટિક ખોરાક છે સાથે સાથે પચવામાં પણ ખૂબ જ હળવો ખોરાક છે. રાત્રે જમવામાં લગભગ ઘરોમાં ખીચડી આપણે ગુજરાતી ઘરોમાં રાંધવામાં આવે છે. નાના બાળકો અને વૃદ્ધો માટે ખીચડી એ ખૂબ જ પૌષ્ટિક આહાર છે અને પચાવવામાં ખુબ જ તે સહેલો આહાર છે. મગની ફોતરાવાળી દાળ, મગની દાળ, તુવેરની દાળ, મિક્સ દાળ, વેજીટેબલ ખીચડી અનેક પ્રકારે ખીચડી આપણે ગુજરાતમાં બને છે. #GA4#week7#khichdi Archana99 Punjani -
કઢી ખીચડી શાક
#ડીનરરાત્રે જમવામાં ઘણીવાર આપણે હળવો ખોરાક પણ લઈએ છીએ અને વિવિધ વેરાયટી પણ બનાવી એ છીએ,તો આજે મેં ખીચડી-કઢી શાક બનાવ્યા છે Sonal Karia -
રજવાડી ખીચડી (Rajwadi khichdi recipe in Gujarati)
ખીચડી એ દરેક ગુજરાતીનું કમ્ફર્ટ ફૂડ છે. ખૂબ થાકેલા હોઈએ, પ્રવાસ માંથી આવ્યા હોઈએ કે માંદા હોઈએ તો દરેક જણને ખીચડી ની જ યાદ આવે છે. આપણે અલગ અલગ ઘણી પ્રકારની ખીચડી બનાવી શકીએ છીએ, પરંતુ રજવાડી ખીચડી એ આપણી રોજબરોજની ખીચડી કરતા એક અલગ સ્વાદિષ્ટ ખીચડી છે જે ઘણા બધા શાકભાજી અને સુકામેવાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ ખીચડી અથાણા, કઢી અને પાપડી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#LCM#cookpadindia#cookpad_gu spicequeen -
લીલા ચણાની કઢી
#મિલ્કી શિયાળામાં આપણે લીલા ચણાને શેકીને તો ખાતા જ હોઈએ છે આ સિવાય તેમાંથી શાક પણ બનાવતા હોઈએ છીએ તો આજે આપણે બનાવીશું લીલા ચણાની કઢી જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR#cookpadindia#Cookpadgujaratiસાદી ખીચડી Ketki Dave -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16351165
ટિપ્પણીઓ