ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)

Trupti mankad
Trupti mankad @cook_26486292

#FFC6 (ફુડ ફેસ્ટિવલ)Week:6

ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)

#FFC6 (ફુડ ફેસ્ટિવલ)Week:6

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
ચાર વ્યક્તિ માટે
  1. 10-15ઈડલી
  2. તેલ તળવા માટે જરુર મુજબ
  3. 1 નાની ચમચીરાઈ
  4. 1 નાની ચમચીજીરુ
  5. 1 નાની ચમચીતલ
  6. 1 નાની ચમચીહિગ
  7. 1 નાની ચમચીહળદર
  8. 1 ચમચીલાલ મરચું
  9. 1 નાની ચમચીચાટ મસાલો
  10. 2 નંગલીલા મરચાં સમારેલા
  11. 8-10લીમડાના પાન
  12. કોથમીર જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌ પહેલા ઈડલી ના મન પસંદ ટુકડા કરી લેવા.કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો.તેલ ગરમ થાય એટલે ઈડલી ના ટુકડા તળી લેવા.

  2. 2

    હવે એક કડાઈ એક ચમચો તેલ નાખી તેમા રાઈ-જીરુ,તલ,લીલા મરચાં,લીમડા ના પાન નો વઘાર કરી તેમા હિંગ,હળદર,લાલ મરચું નાખી હલાવી તળેલી ઈડલી ઉમેરી બરોબર હલાવી બે મિનીટ ધીમાં તાપે.પછી ગેસ બંધ કરી દો.

  3. 3

    ઉપર થી ચાટ મસાલો અને કોથમીર નાખી બરોબર હલાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Trupti mankad
Trupti mankad @cook_26486292
પર

ટિપ્પણીઓ

Similar Recipes