ઇન્સ્ટન્ટ તડકા રવા ઈડલી (Instant Tadka Rava Idli Recipe In Gujarati)

Trupti mankad
Trupti mankad @cook_26486292

#EB

શેર કરો

ઘટકો

15 મિનીટ
બે વ્યક્તિ
  1. 250 ગ્રામરવો
  2. 1 વાટકીખાટી છાશ
  3. સ્વાદ મુજબ મીઠું
  4. 2 ચમચીતેલ
  5. 1 નાની ચમચીરાઈ
  6. 1 ચમચીઅડદ ની સફેદ દાળ
  7. 1લીલુ મરચું સમારેલુ
  8. 1નાનુ ગાજર (ખમણેલું)
  9. 1 નાની ચમચીકોથમીર
  10. પાણી જરુર મુજબ
  11. 4 થી 5 લીમડાના પાન ઝીણા સમારેલા

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ રવાને એક બાઉલ માં નાખી તેમા એક વાટકી ખાટી નાખી બરોબર હલાવી દસ મિનિટ ઢાંકીને રાખવુ.

  2. 2

    હવે તેમા જરુર મુજબ પાણી ઉમેરી સ્વાદ મુજબ મીઠું નાખી બે મિનીટ હલાવવું.

  3. 3

    એક વઘારીયા મા થોડું તેલ નાખી તેમા અડદ ની દાળ નાખી ગુલાબી રંગ નીથાય એટલે રાઈ-નાખી સાથે લિમડોઅને હિંગ નાખી વઘાર ખીરા મા નાખીતેમા સમારેલુ મરચું ખમણેલું ગાજર અને કોથમીર નાખી બરોબર મિશ્રણ હલાવવું.

  4. 4

    એક મોટો વાસણ માં જરુર મુજબ પાણી ઉમેરી ગરમ કરવા મૂકો.

  5. 5

    હવે બેબી ઈડલી સટેનડ મા તેલ લગાવી તેમાં ચમચા થી ખીરું નાખી વરાળે પાચ મિનીટ ફાસ્ટ ગેસ પર બાફવા.મૂકો.

  6. 6

    પાંચ મિનિટ પછી છરીની મદદ થી ચેક કરવુ ઈડલી બરોબર બાફી જાય એટલે ગેસ બંધ કરી દો.થોડી ઠંડી થાય એટલે તેને ચમચી ની મદદ થી કાઢી લેવી.

  7. 7

    ગરમાગરમ ઇન્સ્ટન્ટ રવા ઈડલી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Trupti mankad
Trupti mankad @cook_26486292
પર

Similar Recipes