હેલ્ધી પિનટ સલાડ (Healthy Peanut salad Recipe In Gujarati)

Lavina
Lavina @cook_26057677

હેલ્ધી પિનટ સલાડ (Healthy Peanut salad Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1 કપબાફેલી મગફળી
  2. 1 કપકાકડી, ટામેટાં, દાડમ, ડુંગળી
  3. થોડાધાણાફુદીના
  4. 1 ચમચીચાટ મસાલો, મરી પાઉડર
  5. 1 ચમચીલીંબુ નો રસ
  6. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    મગફળીબાફી લેવી

  2. 2

    બધા સલાદ ના શાક ને ઝીણા સમારી લેવ

  3. 3

    બાઉલ મા મિક્સ કરીને

  4. 4

    અેમા મીઠુ અને મસાલા નાખવા

  5. 5

    બરાબર મિક્સ કરી

  6. 6

    સૅવ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Lavina
Lavina @cook_26057677
પર

ટિપ્પણીઓ

Similar Recipes