ક્યુકમબર પીનટ સલાડ (Cucumber Peanut Salad Recipe In Gujarati)

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
શેર કરો

ઘટકો

5/10 મિનિટ
બધા જ
  1. ૧ નંગકાકડી ઝીણી સમારેલી
  2. 1/2 વાટકી બાફેલા શીંગદાણા
  3. 1/2 વાટકી બાફેલા મકાઈ દાણા
  4. ૧ નંગડુંગળી ઝીણી સમારેલી
  5. ૧ નંગટમેટું ઝીણું સમારેલું
  6. 1/2 કેપ્સીકમ ઝીણું સમારેલું
  7. 1 ચમચીચાટ મસાલો
  8. 1/2 ચમચી મરી પાઉડર
  9. 2 ચમચીતલનું તેલ/ઓલિવ ઓઇલ

રાંધવાની સૂચનાઓ

5/10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધા જ શાકભાજીને ઝીણા સમારી એક બાઉલમાં ભેગા કરી લો ત્યારબાદ એક વાટકીમાં તલનું તેલ લઇ તેમાં મરી પાઉડર ચાટ મસાલો બરાબર હલાવી અને સલાડમાં ઉમેરી એકદમ સરસ મિક્સ કરો.અને 1/2કલાક માટે ફ્રિજમાં ઠંડુ થવા મૂકી દો.

  2. 2

    તો તૈયાર છે ક્યુકમબર પીનટ સલાડ, સલાડ જેને તમે સવારના નાસ્તામાં વાપરી શકો છો અને આ જ રીત સાથે બાળકોને માટે થોડા મનપસંદ ફ્રુટ અને કઠોળનો ઉપયોગ કરી અલગ variation સાથે લંચ બોક્સમાં પણ આપી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
પર
If you think well, you cook well.😘🍱🍜☕🍹🍨🍢🥘
વધુ વાંચો

Similar Recipes