પ્લમ બનાના આઈસ્ક્રીમ

HEMA OZA
HEMA OZA @HemaOza

#MVF
આ આઈસ્ક્રીમ ડાયાબિટીસ સ્પેશીયલ છે ફકત 2 વસ્તુ થી જ બનાવ્યો છે નો દૂધ નો મલાઈ નો ખાંડ .

પ્લમ બનાના આઈસ્ક્રીમ

2 કમેન્ટ્સ કરેલ છે

#MVF
આ આઈસ્ક્રીમ ડાયાબિટીસ સ્પેશીયલ છે ફકત 2 વસ્તુ થી જ બનાવ્યો છે નો દૂધ નો મલાઈ નો ખાંડ .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
1 સર્વિંગ
  1. 2 નંગ પાકા કેળા
  2. 1/2 કપ પ્લમ

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ કેળા ને પ્લમ ને સમારી લો.

  2. 2

    એક ડબ્બા મા બન્ને અલગ રહે તેમ રાખો ને ફી્ઝર મા 3 કલાક માટે રાખો બન્ને કડક થ ઈ જશે.

  3. 3

    હવે મીક્ષર જાર મા પ્લમ કેળા લઈ ચર્ન કરો આઈસ્ક્રીમ તૈયાર છે.

  4. 4

    આજ રીતે કેળા કેરી, સ્ટ્રોબેરી કેળા, ચોકલેટ કેળા નો કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
HEMA OZA
HEMA OZA @HemaOza
પર

Similar Recipes