સેઝવાન મસાલા ઢોસા વીથ ચીઝ (Schezwan Masala Dosa With Cheese Recipe In Gujarati)

Sneha Patel @sneha_patel
સેઝવાન મસાલા ઢોસા વીથ ચીઝ (Schezwan Masala Dosa With Cheese Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બેટર મા મીઠું ને પાણી નાખી જાડુ બેટર તૈયાર કરો
- 2
સૌ પ્રથમ તેલ ગરમ થાય એટલે તેમા રાઈ જીરુ લીમડો હીંગ મરચા નાખી વઘાર કરો પછી તેમા કાંદા નાખી ગોલ્ડન થાય ત્યા સુધી સાતળો હવે તેમા ટામેટું નાખી મીઠું હળદર ખાંડ સેઝવાન મસાલો નાખી બરાબર મીક્ષ થાય એટલે બટાકા નો માવો કોથમીર નાખી લેમન જ્યુસ નાખી દો
- 3
હવે એક બાઉલ મા પાણી રેડી કરો હવે ગેસ ઉપર ફુલ ફલેમ લોઢી ગરમ થાય એટલે પાણી છાટી કપડા થી કોરી કરો હવે બેટર માથી 1.5 ચમચા જેટલુ બેટર પાથરી દો તેની ઉપર બરાબર બટર લગાવી દો ત્યાર બાદ તેમા થોડા કાંદા ટામેટાં કોથમીર લાલ મરચુ બટાકા નો માવો નાખી તવેથા ની મદદ થી આખા ઢોસા મા સ્પેડ કરો ઉપર થી ચીઝ ખમણી હવે તેને બન્ને સાઇડ થી વાળી દો
- 4
તો તૈયાર છે સેઝવાન મસાલા ઢોસા વીથ ચીઝ
લિન્ક્ડ રેસિપિસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઢોસા પ્લેટર કેરલા સ્પેશિયલ રેસિપી (Dosa Platter Kerala Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KER Sneha Patel -
સેઝવાન મસાલા મેગી (Schezwan Masala Maggi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#LB Sneha Patel -
સ્ટ્રીટ સ્ટાઇલ ફુટસ ચાટ (Street Style Fruits Chaat Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#SF Sneha Patel -
બટર મસાલા ઢોસા (Butter Masala Dosa Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWT Sneha Patel -
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#mr#TT3#milkrecipes#cookpadindia#cookladgujaratiમૈસુર મસાલા ઢોસા (ગ્વાલિયા સ્ટાઇલ) Sneha Patel -
ચીઝ જીની ઢોસા (Cheese Jini Dosa Recipe In Gujarati)
#TT3#mr#milkrecipe#butter#cheese#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Balls Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM2#Hathimasala Sneha Patel -
ફયુઝન ઉપમા વીથ શીંગદાણા ચટણી (Fusion Upma With Shingdana Chutney Recipe In Gujarati)
# સાઉથ ઈન્ડિયન ટ્રીટ#cookpadindia#cookpadgujarati #ST Sneha Patel -
મુગદાળ વડા/ ભજીયા (Moong Dal Bhajiya Recipe In Gujarati)
#SF#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
-
-
-
-
-
-
-
સ્પાઇસી ચણા દાળ ભેળ (Spicy Chana Dal Bhel Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#JWC2 Sneha Patel -
સેઝવાન ચીઝ ઢોસા (schezwan Cheese Dosa Recipe in Gujarati)
#GA4 #Week3 ઢોસા નાના મોટા બધા ને ભાવે છે.મારી દિકરી ને ચીઝ ઢોસા ખુબજ ભાવે છે. Apeksha Parmar -
-
મિક્સ ફ્રૂટસ કોર્ન ચાટ મુંબઇ સ્ટ્રીટ સ્ટાઇલ (Mix Fruits Corn Chaat Mumbai Street Style Recipe In Guj
#SF#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
સેઝવાન ચીઝ મસાલા ઢોસા (Schezwan Cheese Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week3#COOKPADINDIA Rajvi Modi -
કોલકતા ફેમસ મસાલા જાલમુરી (Kolkata Famous Masala Jhalmuri Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SSR Sneha Patel -
-
દાલ રસમ વીથ રાઈસ (Dal Rasam With Rice Recipe In Gujarati)
#સાઉથ ઈન્ડિયન ટ્રીટ #ST#cookpadindia#cookpadgujarati Sneha Patel -
ચીઝ કોર્ન ક્રિસ્પી રોટી (Cheese Corn Crispy Roti Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MFF Sneha Patel -
-
-
હેલ્ધી સલાડ ડાયટ (Healthy Salad Diet Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#NFR Sneha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16095626
ટિપ્પણીઓ (4)