ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સવિગ
  1. 1/4 કપમસુર દાળ
  2. 1/4 કપમગ મોગર દાળ
  3. 1/2 કપચણાદાળ
  4. 1ટામેટુ કટ કરેલ
  5. લીમડો
  6. કોથમીર
  7. 1/2 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  8. મોઠુ સ્વાદમુજબ
  9. હીંગ હળદર
  10. લેમન જ્યુસ
  11. વઘાર માટે
  12. 2 ચમચીતેલ
  13. 1/2 ચમચીજીરુ
  14. 1/2 ચમચીરાઈ
  15. લીમડો
  16. 2 લાલ મરચા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ 3 દાળ ને ધોઇ 15 મિનિટ સુધી પલાળો

  2. 2

    હવે કુકર મા તેલગરમ કરવા મુકો ત્યાર બાદ તેમા હીંગ નાખી આદુ મરચા ની પેસ્ટ નાખી ટામેટા એડ કરી બરાબર મીક્ષ કરો 2 સીટી કરવી

  3. 3

    હવે ગેસ ઉપર પેન ગરમ થાય એટલે તેલ મુકી વઘાર તૈયાર કરી દાળ મા એડ કરો દો ઉપર થી લેમન જ્યુસ નાખી દો

  4. 4

    તો તૈયાર ત્રેવટી તડકા દાળ આ દાળ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes