તળેલી રોટલી (Fried Rotli Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#Cookpadgujarati
તળેલી રોટલી

શેર કરો

ઘટકો

  1. ૫-૬ નંગ વધેલી રોટલી
  2. તળવા માટે તેલ
  3. ૧ ટીસ્પૂનચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તાંસળા મા તેલ ગરમ કરવા મૂકો.... રોટલી ની ધારે થી સ્હેજ કાપો જેથી રોટલીમા તેલ ના ભરાય

  2. 2

    તેલ ગરમ થાય એટલે રોટલી તવી લો

  3. 3

    સર્વિંગ ડીશ મા કાઢી ચાટ મસાલો ભભરાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes