તળેલી મસાલા રોટલી (Fried Masala Rotli Recipe In Gujarati)

#લેફ્ટ ઓવર રોટલી ની રેસીપી.
ધણીવાર બપોરે બનાવેલી રોટલી વધતી હોય છે તો તેનો આ રીતે તળી ને ઉપયોગ કરવાથી નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન બની રહે છે અને સ્વાદિષ્ટ પણ એટલી જ લાગે છે.
તળેલી મસાલા રોટલી (Fried Masala Rotli Recipe In Gujarati)
#લેફ્ટ ઓવર રોટલી ની રેસીપી.
ધણીવાર બપોરે બનાવેલી રોટલી વધતી હોય છે તો તેનો આ રીતે તળી ને ઉપયોગ કરવાથી નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન બની રહે છે અને સ્વાદિષ્ટ પણ એટલી જ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ઠંડી રોટલી નાં ચાર ટુકડા કરી લો.1 વાટકી માં થોડું પાણી લઈ તેમાં મીઠું નાખી હલાવી લો.હવે એ પાણી રોટલી ઉપર લગાવી દો.
- 2
ગેસ પર તેલ મૂકી મીડિયમ ફલેમ્ પર રોટલી નાં ટુકડા તળી લો.બધી રોટલી આ રીતે કડક થાય ત્યાં સુધી તળી લો.
- 3
ઠરી જાય એટલે ઉપર જો પસંદ હોય તો ચાટ મસાલો છાંટી એર ટાઇટ ડબ્બા માં ભરી લો.આ રોટલી તમે એકલી,ચા સાથે કે ચેવડા માં ઉમેરી ને પણ ખાઈ શકો છો.
- 4
#tips
રોટલી ની ઉપર મીઠાવાળું પાણી લગાવી તળવા થી રોટલી ક્રીસ્પી અને સ્વાદિષ્ટ બને છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તળેલી મસાલા રોટલી (Fried Masala Rotli Recipe In Gujarati)
વધેલી રોટલી ને તળી ઉપર મસાલો છાંટી ને સવારના નાસ્તામાં ચા સાથે ખાઈ શકાય છે. નાના મોટા બધા ને ચોક્કસ ભાવશે. Sonal Modha -
તળેલી રોટલી (Fried Rotli Recipe In Gujarati)
સાંજ ની બચી ગયેલી રોટલી સવારે તળી લો તો સવારનો નાસ્તો બની જાય છે Jigna Patel -
તળેલી રોટલી (Fried Rotli Recipe In Gujarati)
#LOસવારે બનાવેલી રોટલી વધી એટલે તેના કટકા કરીને તળીને કુરમુરો નાસ્તો બનાવ્યો છે...આ રીતે રોટલી માં બીજું કશું જ ઉમેર્યા વગર તેનો ખુબજ સરળ ઉપયોગ શક્ય છે ..ને બાળકો ને આવો કુર્મુરો નાસ્તો ખાવાની મજા પણ આવે છે.. Nidhi Vyas -
તળેલી રોટલી (Fried Rotli Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#leftoverrotirecipe#talelirotirecipe#તળેલી રોટલી રેસીપી વધેલી રોટલી માં થી કટકાં કરી તળી ને ઉપર મીઠું,ખાંડ કે મરચું છાંટી ને એમ જ ખાવા ની મોજ જ કાંઈક ઓર છે...મારા દાદી મને આ રોટલી બનાવી દેતાં....સ્કૂલ દીવસો માં લંચ બોકસ ની શાન હતી મારી આ તળેલી રોટલી.... Krishna Dholakia -
તળેલી રોટલી (Fried Rotli Recipe In Gujarati)
રોટલી ઘણી વધી હતી તો એને તળી ને ચાટ મસાલો છાંટી ચા સાથે પીરસી દીધી.😆ફટાફટ નાસ્તો બની ગયો 😀 Sangita Vyas -
-
તળેલી રોટલી નો ચાટ (Fried Rotli Chaat Recipe In Gujarati)
#LOઆ ચાટ લેફટ ઓવર રોટલી તળીને કરેલ છે...ટેસ્ટી લાગે છે ... Jo Lly -
-
-
-
તળેલી રોટલી (Fried Rotli Recipe In Gujarati)
રોટલી વધારે બની જાય ત્યાર આવી મસાલા વાણી રોટલી બનાવી તો નાસ્તો પણ થય જાય mitu madlani -
વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
(લેફ્ટ ઓવર રોટલી) વઘારેલી રોટલી Vaishali Prajapati -
લેફ્ટ ઓવર રોટલી નો ચેવડો (Left Over Rotli Chevda Recipe In Gujarati)
#SSR#COOKPADINDIA#MEDALS#WIN ઇન્ડિયન મેગી ચેવડો (લેફ્ટ ઓવર રોટલી નો) Kirtana Pathak -
-
તળેલી રોટલી (Fried Rotli Recipe In Gujarati)
#GA4 #Week7#cookpadgujrati#cookpadindia#cookpadસવાર સાંજ બન્ને સમય લઈ શકાય તેવો ઝટપટ બનતો નાસ્તો...🍿🍽 Payal Bhaliya -
-
લેફટઓવર તળેલી રોટલી (Leftover Fried Rotli Recipe In Gujarati)
ભારતીબેન ની રેસીપી અનુસરી ને મે ભી બનાવી છે .ખુબ ક્રિસ્પી સરસ બની છે મે તળેલી રોટલી ને પપૈયા ના છીણ સાથે સર્વ કરી છે Saroj Shah -
-
તળેલી રોટલી (Fried Rotli Recipe In Gujarati)
#MBR3આ મારો નાનપણ નો નાસ્તો છે બહું જ સારો લાગે છે પૌષ્ટિક પણ ખરો. Kirtana Pathak -
વધેલી રોટલી નું શાક (Vadheli Rotli Shak Recipe In Gujarati)
#LOPost 2 વધેલી રોટલી નો બેસ્ટ ઉપિયોગ એટલે રોટલી નું શાક. ધણા તેને વધારેલી રોટલી પણ કહે છે.જે સ્વાદ માં ટેસ્ટી અને ઝટપટ બની જાય છે. Varsha Dave -
-
-
તળેલી રોટલી (Fried Rotli Recipe In Gujarati)
#supersઘર માં મહેમાન આવે ત્યારેઘણી રસોઈ બનાવીએ છીએઅને ઘણી વધી પણ પડે છે,એમાં રોટલીઓ તો ખાસ..તોવા વધેલી રોટલીઓ ને શુંકરવું એનો મે ઉપાય શોધીલીધો છે.. આવો જોઈએ..😀 Sangita Vyas -
-
ગળી રોટલી (Sweet Rotli Recipe In Gujarati)
આ વાનગી લગભગ બધા ને ભાવે છે.અને સરળતા થી બની પણ જાય છે.ઠંડી રોટલી નો બેસ્ટ ઉપિયોગ પણ થાય છે. Varsha Dave -
-
તળેલી રોટલી, ફણગાવેલા મગની ચાટ
#સુપરશેફ3#week3#મોન્સૂન સ્પેશિયલ હેલો ફ્રેન્ડ્સ, આપણે ગુજરાતીઓ બપોરના જમણમાં રોટલી દાળ ભાત શાક બનાવતા હોઈએ છીએ. પણ ઘણીવાર રોટલી નું પ્રમાણ વધી જાય છે ત્યારે તેને આ રીતે તેલમાં તળી પછી તેનો તમે વિવિધ રીતે ઉપયોગ કરી શકો છો જેમ કે ભેળ માં, ચાટ માં, અને આમ પણ તળેલી રોટલી ને મરચું મીઠું નાખીને પણ ખાઈ શકાય છે... તો આજે હું આપના માટે લઇને આવી છું એક હેલ્ધી chat. જે બનાવવામાં ખૂબજ સરળ છે અને સાથે હેલ્ધી અને ટેસ્ટી પણ છે... તો ચાલો જીવી લઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
તળેલી રોટલી
#રોટીસતળેલી રોટલી છોકરાઓને ટિફિન બોક્સમાં જો દેવામાં આવે તો તે હસી ને રોટલી ખાસે અને રોટલી ખુબ જ સરસ લાગે છે Kajal Panchmatiya
More Recipes
ટિપ્પણીઓ (7)