ફણગાવેલા મગ (Fungavela moong recipe in Gujarati)

Bina Mithani @MrsBina
ફણગાવેલા મગ નાં અનેક ફાયદાઓ હોય છે.ઈમ્યુનિટી ને સ્ટ્રોંગ કરે છે.કોઈ પણ બીમારી થી લડી શકાય છે.તેમાંથી અલગ અલગ વાનગીઓ બનાવી ઉપયોગ માં લઈ શકાય છે.
ફણગાવેલા મગ (Fungavela moong recipe in Gujarati)
ફણગાવેલા મગ નાં અનેક ફાયદાઓ હોય છે.ઈમ્યુનિટી ને સ્ટ્રોંગ કરે છે.કોઈ પણ બીમારી થી લડી શકાય છે.તેમાંથી અલગ અલગ વાનગીઓ બનાવી ઉપયોગ માં લઈ શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગ ને ધોઈ પાણી માં 7-8 કલાક પલાળવાં.મગ પલળે એટલું જ પાણી ઉમેરવું.
અંકુરીત થવાં લાગશે.ધોઈ પાણી નિતારી કાણા વાળાં બાઉલ માં લઈ ઢાંકી દો. - 2
10-12 કલાક માં મગ ફણગી જશે.જરાપણ ચિકણા નહીં રહે.ફ્રીજ માં 4-5 દિવસ સુધી સાચવી શકાય છે.
Similar Recipes
-
મગ નુ સલાડ(moong salad recipe in Gujarati)
Lમગ ને પ્રોટીન નો સ્ત્રોત માનવામાં આવે છે મગ ના સેવન થી શરીર ને કેન્સર જેવી બીમારી થી બચાવવા મા મદદ કરે છે મગ માં એમીનો એસિડ જેવા કોના પોટેશિયમ, મેગ્નેશિયમ,કોપર ભરપુર માત્રામાં હોય છેમગ ની અલગ અલગ ડીસ બનાવવા માં આવે છે પલાડેલા મગ , ફણગાવેલા મગ, મગનું પાણી અથવા મગનું સુપ , સલાડ વગેરેસ્કીન અને વાળ ને લગતી સમસ્યાઓ દૂર થાય છે Rinku Bhut -
ફણગાવેલા મગ (Sprouted Moong Recipe In Gujarati)
ગુજરાતી ભાષામા કહેવત છે કે મગ લાવે પગ . બીમાર માણસોને પણ મગ નું પાણી અથવા ખીચડી ખવડાવવામાં આવે તો જલ્દીથી સાજા થઈ જાય છે . મગ ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે અને એમાં પણ ફણગાવેલા મગ વધારે ફાયદાકારક છે . હુ ફણગાવેલા મગનો સલાડમાં ઉપયોગ કરું છું . Sonal Modha -
ફણગાવેલા મગ નું શાક (Fangavela Moong Shak Recipe In Gujarati)
ફણગાવેલા મગ ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને સલાડમાં મીક્સ કરી ને પણ ખાઈ શકાય છે અને શાક પણ બનાવી શકાય છે તો મેં આજે ફણગાવેલા મગ નું શાક બનાવ્યું છે Sonal Modha -
-
-
ફણગાવેલા મગ નું શાક
#ફેવરેટફ્રેન્ડસ, મારા ફેમિલી ફેવરેટ મેનુ માં ફણગાવેલા મગ ને હું ચોક્કસ સ્થાન આપીશ. પૌષ્ટિક અને સંતુલિત આહાર માં મગ અગ્ર સ્થાને છે જેને ફણગાવી ને ભોજન માં લેવાં માં આવે તો પાચન શક્તિ સૂઘરે છે સાથે શકિતવર્ઘક હોય બીમારી માં અને ડાયેટ મેનુ માં પણ ખાસ આવકાર્ય છે. ફણગાવેલા મગ સલાડ માં કાચા પણ સર્વ કરી શકો અથવા શાક બનાવીને કઢી-ભાત સાથે પણ સર્વ કરી શકાય . asharamparia -
-
-
ફણગાવેલા મગ (Sprout Moong Recipe In Gujarati)
ફણગાવેલા મગ ખાવામાં ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ લાગે છે અને હેલ્ધી પણ છે ફણગાવેલા મગ મેં રૂમાલમાં બાંધી કે કપડામાં નથી બાંધ્યા સીધા તપેલીમાં મૂકીને પણ ફણગાવેલ છે Pina Chokshi -
ફણગાવેલા મગ (Sprouted Moong Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindiaફણગાવેલા મગ હેલ્થ માટે બહુ જ સારા છે. Hinal Dattani -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week 7#THEME 7"મગ લાવે પગ"....ગુજરાતી રસોઈ માં મોટેભાગે અઠવાડિયા માં એકાદ દિવસ મગ બને જ.'બુધવાર એટલે મગ' અમારે ત્યાં ને ઘણા ને ત્યાં બનતા હોય જ.મગ ના શણગા,વધારેલા મગ,ફણગાવેલા મગ,ખાટા મગ...એમ અલગ અલગ રીતે મગ બનાવાય.મગ ના ઢોકળાં,સૂપ,તળેલા મગ...અનેક રીતે મગ બનાવાય.આરોગ્ય માટે મગ ખૂબ જ સારા.આજે મેં પણ વધારેલા મગ બનાવ્યા છે. Krishna Dholakia -
-
ફણગાવેલા મગ(mag recipe in gujarati)
#સાતમપોસ્ટ -4 ફણગાવેલા મગ નું મહત્વ નું સ્થાન હેલ્ધી રેસીપીમાં મોખરે છે...મગ નાના બાળકોથી લઈને વડીલો તેમજ માંદા માણસો ને ખૂબ માફક આવે છે પ્રોટીન થી ભરપૂર અને ફણગાવેલા મગમાં ફાઇબર્સ પણ સારા પ્રમાણમાં હોય છે અને શીતળા સાતમ માં મગ આગેવાન વાનગી છે 🙂 Sudha Banjara Vasani -
ફણગાવેલા મગ ચણા ચાટ
#હેલ્થી#GH#indiaનહીં ગેસ નહીં ઓવન અને સંપૂર્ણ તત્વો જળવાઈ રહે એવી આ હેલ્થી ચાટછે. નાના બાળકો થી માંડી ને વડીલો પણ ખાઈ શકે છે. લન્ચબોક્ષ મા પણ આપી શકાય છે. ફણગાવેલા કઠોળ જે ખાય એની બીમારી એળે જાય. વાળ, સ્કીન અને શરીર ને માટે હેલ્થી ડીશ એટલે ફણગાવેલા મગ ચણા ચાટ.lina vasant
-
ફણગાવેલા મગ (Sprouted Moong Recipe In Gujarati)
ખૂબ જ પૌષ્ટિક અને સ્વાસ્થ્ય માટે સારા એવા ફણગાવેલા મગ નાસ્તા માં જુદી જુદી રેસીપી બનાવું. Dr. Pushpa Dixit -
ફણગાવેલા મગ (Fangavela Moong Recipe In Gujarati)
એમ પણ મગ ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ સારું કહેવાય અને આ તો ફણગાવેલા મગ એટલે પ્રોટીન થી ભરપૂર. સવારનાં નાસ્તા માં ખાવાની ખૂબ મજા આવે. બસ ફણગાવવા માટે થોડું અગાઉથી પ્લાન કરવું પડે. Dr. Pushpa Dixit -
ફણગાવેલા મગ નું સલાડ (Sprout Moong Salad Recipe In Gujarati)
#SJR#FDS#friendship day special#jain recipe#ફણગાવેલા મગ ની રેસીપી#ફણગાવેલા મગ નું સલાડ શરીર માટે ગુણકારી તથા વિટામિન, પ્રોટીન અને ફાયબર થી ભરપૂર....ફણગાવેલા મગ અને કાકડી,ટમેટું, કેપ્સીકમ, કાચી કેરી અને લીંબુ ને કોથમીર થી બનાવેલ સલાડ મારી બાળપણ ની સખી નો મનપસંદ....લીંબુ નીચોવી ને ખાય ને બોલે જલસા પડી ગયાં....તમે ઈચ્છો તો આ સલાડ માં ડુંગળી ને ગાજર પણ ઉમેરી શકો. Krishna Dholakia -
ફણગાવેલા મગ ની ચોકલેટ
#કઠોળમારા બાળકો ને ફણગાવેલા મગ નથી ભાવતા.તો હું શુ કરું.મેં વિચાર્યું કંઈક નવું થવું જોઈએ.કારણ કે ફણગાવેલા મગ ના ફાયદા શરીર ને ઘણા મદદ કરે છે.આથી પ્રિય એવી ચોકલેટ ની સાથે મેગ મિક્સ કર્યાં. બસ હવે ખુશી ખુશી ખવાઈ છે.ફણગાવેલા મગ ની ચોકલેટ. Parul Bhimani -
ફણગાવેલા મગ કબાબ (Sprouted Moong Kebab Recipe In Gujarati)
#GA4#Week11 ફણગાવેલા મગ એ બહુજ પૌષ્ટિક છે.તે કાચા પણ ખવાય અને તેમાં થી અલગ અલગ વાનગી પણ બનાવાય છે.મેં તેમાં થી કબાબ બનાવ્યા જે બહુ જ ટેસ્ટી બન્યા. તેને તમે સ્ટાર્ટર માં સર્વ કરી શકો અને ફરસાણ તરીકે પણ સર્વ કરી શકો છો. Alpa Pandya -
ફણગાવેલા મગ(Sprouted mung recipe in Gujarati)
મગ હેલ્થ માટે બહુ સારા છે એમાં પણ ફણગાવેલા મગ વધારે સારા છે તો આજે હું બનાવું છું ફણગાવેલા મગ ચાર્ટ😋#GA4#Week11#sprout Reena patel -
ફણગાવેલા મગ મસાલા (Fangavela Moong Masala Recipe In Gujarati)
#EB#week7 મગ માં ભરપુર પ્રોટીન હોય છે.એમાં પણ જો તમે ફણગાવીને ખાવ તો તેમાંથી તમને ડબલ ફાયદો થાય છે.આમ પણ મગ ખુબ જ શક્તિ દાયક છે. માંદા માણસ ને તે જલદી ઊભા કરી દે છે.એટલે જ કહેવત છે ને કે ' મગ ચલાવે પગ'..જેટલી શક્તિ એક લીટર દૂધ માં છે એટલી શક્તિ 100 ગ્રામ મગ માંથી મળી જાય છે.અહીંયા મે ફણગાવેલા મગ ને ગ્રેવી સાથે રાંધ્યા છે. Varsha Dave -
ફણગાવેલા મગ (Sprouted Moong Recipe In Gujarati)
મગ ચલાવે પગ આપણી જુની કહેવત છે જે ઘણી જ સચોટ પણ છે. મગ માંથી પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં મળે છે અને nutrients થી ભરપુર છે. Bina Samir Telivala -
ફણગાવેલા મગ(Sprout Moong Recipe in Gujarati)
ફણગાવેલા મગ આપણે સલાડમાં કાચા કે બીજી રીતે ખાતા હોઈએ છે,પણ મે મસાલાવાળા ખાટામીઠા બનાવ્યા છે. Mital Bhavsar -
ફણગાવેલા મગ નુ શાક (Fangavela Moong Shak Recipe In Gujarati)
શીતળા સાતમે ઠંડુ ખાવાનું હોય ત્યારે ફણગાવેલા મગ નુ કોરું શાક સારો વિકલ્પ છે Pinal Patel -
-
ફણગાવેલા મગ (Fangavela Moong Recipe In Gujarati)
ફણગાવેલાં મગની દાળમાં મેગ્નેશિયમ, રિબોફ્લેવિન, વિટામિન સી, વિટામિન બી, કોપર, ફોલેટ, ફાઇબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન, વિટામિન બી 6, કેલ્શિયમ, ફોસ્ફરસ, નિઆસિન, થાઇમીન અને પ્રોટીન વગેરે જેવા ઘણા પોષક તત્વોનો સમાવેશ થાય છે. તેથી તેનો વપરાશ આરોગ્યની દૃષ્ટિએ અત્યંત ફાયદાકારક છે.અમદાવાદમાં આવેલા જગન્નાથ મંદિરમાં દર વર્ષે રથયાત્રા નીકળે છે ત્યારે પ્રસાદમાં પણ ફણગાવેલા મગ આપે છે.એવુ કહેવાય છે કે ભગવાન જગન્નાથ તેમના ભાઈ અને બહેન સાથે મામાના ઘરે જાય છે અને જાંબુ અને બોર ખાઈને માંદા પડે છે ત્યારે ફણગાવેલા મગ ખાય છે ત્યારથી રથયાત્રામાં ફણગાવેલા મગ પ્રસાદ તરીકે અપાય છે. Priti Shah -
ફણગાવેલા મગ નું શાક (Sprouted Moong Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : ફણગાવેલા મગ નું શાકનાના મોટા બધા ને લંચ બોક્સ માં જમવાનું હેલ્ધી આપવું. એટલે તેમાં થી જોઈતા પ્રમાણમાં કેલરી મળી રહે. કઠોળ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં ફણગાવેલા મગ નું શાક બનાવ્યું. Sonal Modha -
ખાટા ફણગાવેલા મગ (Khata Sprouted Moong Recipe In Gujarati)
#LB નાના મોટા બાધા ને લંચ બોક્સ મા ફણગાવેલા મગ મજા આવે ખાવાની. Harsha Gohil -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB# week7મગ એ ખુબ જ પૌષ્ટિક અને પ્રોટીન અને ફાઇબર થી ભરપૂર અનાજ છે મગ ને જો રોજે ખાવા માં આવે તો તમે દરેક બીમારી થી દુર રહી શકો છો આયુઁવેદ માં મગ ને સવૉચ્ચ સ્થાન આપવામાં આવેલું છે sonal hitesh panchal -
ફણગાવેલા મગ ના ઉત્તપમ (Sprouted Moong Uttapam Recipe In Gujarati)
#MBR1Week 1#CWTફણગાવેલા મગ ના ઉત્તપમ Harita Mendha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16358770
ટિપ્પણીઓ