જામનગરી ગળ્યા સાટા

Jigna buch
Jigna buch @jigbuch

#RB14 મારી, મારા કાકા-કાકી, મારી લાડલી બહેન કૃણાલી ને ભાવતી મીઠાઈ

જામનગરી ગળ્યા સાટા

#RB14 મારી, મારા કાકા-કાકી, મારી લાડલી બહેન કૃણાલી ને ભાવતી મીઠાઈ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૫ વ્યક્તિ
  1. ૪૦૦ ગ્રામ મેંદો
  2. ૧૦૦ ગ્રામ રવો
  3. ૫૦૦ ગ્રામ ખાંડ
  4. ૧૦૦ ગ્રામ ઘી
  5. ૧/૨ ચમચીઇલાયચી નો ભૂક્કો
  6. ચપટી સોડા
  7. ૧/૨ ચમચી લીંબુ નો રસ,

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ મેંદો અને રવો ભેગાં કરી ઘીનું મોણ, સોડા, એલચીનો ભૂક્કો નાખી બધું મિક્સ કરી હુંફાળા ગરમ પાણી થી કઠણ લોટ બાંધી ૧/૨ કલાક ઢાંકીને રાખો, અડધા કલાક બાદ તેમાં થી નાના લુઆ કરી હાથથી ગોળ શેઈપ આપી વચ્ચે કાણું પાડો

  2. 2

    એક કડાઈ માં ઘી લઈ તે ગરમ થાય એટલે તળી લેવા,એ દરમ્યાન બીજા પાત્રમાં ખાંડ લઈ તે ડૂબે એટલું પાણી લઈ બેતારી ચાસણી કરો (ખાંડમાંથી જો મેલ કાઢવો હોય તો લીંબુ નો રસ નાખી કાઢી લેવો),

  3. 3

    ત્યારબાદ ઠંડા થયેલ સાટા ચાસણી માં નાખી દહીં. થોડીવાર એમાં રહેવા દેવા પછી બહાર કાઢી ઉપર ગુલાબ ની પાંદડી થી સજાવો, તો તૈયાર છે જામનગરી ગળ્યા સાટા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna buch
Jigna buch @jigbuch
પર
રસોઈ નો બહુ નાની હતી ત્યારથી શોખ છે
વધુ વાંચો

Similar Recipes