ફણગાવેલા મગ ના રોલ

Mina Shah
Mina Shah @cook_25588797

ફણગાવેલા મગ વિટામિન, મિનરલ્સ, ફાઇબર થી ભરપુર છે.

ફણગાવેલા મગ ના રોલ

1 કમેન્ટ કરેલ છે

ફણગાવેલા મગ વિટામિન, મિનરલ્સ, ફાઇબર થી ભરપુર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
  1. ૨ કપફણગાવેલા મગ
  2. ૩ સ્લાઇસપાઉ
  3. ૨ નંગબાફેલા બટાકા
  4. ૧ ટી સ્પૂનઆદુની પેસ્ટ
  5. ૧ ટી સ્પૂનલીલા મરચાં ની પેસ્ટ
  6. ટી સ્પુન ગરમ મસાલો
  7. ૧/૨ ટી સ્પૂનધાણા પાઉડર
  8. ૧/૨ ટી સ્પૂનજીરા પાઉડર
  9. ૧ ટી સ્પૂનચાટ મસાલો
  10. ૧ ટેબલ સ્પૂનઆમચુર પાઉડર
  11. 2 ટેબલ સ્પૂનકોથમીર
  12. મીઠુ સ્વાદ અનુસાર
  13. તેલ તરવા માટે

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    મગ ને મિક્સર માં અધકચરા વાટી લેવા

  2. 2

    બાઉલ માં લઈ ને બાકી ની વસ્તુઓ મીક્સ કરવી. ૫ મીનટ ઢાકી રાખવુ

  3. 3

    કઢાઇ માં તેલગરમ કરવા મુકવુ.

  4. 4

    મગ ના મિક્સર માં થી રોલ બનાવી ને તેલમાં ગોલ્ડન કલર થાય ત્યાં સુધી મીડીયમ તાપ માં તરી લેવા.

  5. 5

    ગરમ રોલ ને લીલી ચટણી સાથે પીરસવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mina Shah
Mina Shah @cook_25588797
પર

Similar Recipes