ચીઝ બટર કોર્ન (Cheese Butter Corn Recipe In Gujarati)

Smruti Shah
Smruti Shah @Smruti
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૧ બાઉલ
  1. ૧ કપફ્રોઝન મકાઈ ના દાણા
  2. ૧ ટે સ્પૂનબટર
  3. ચીઝ ક્યૂબ
  4. ૧ ટી સ્પૂનમીઠું
  5. ૨ ટી સ્પૂનમરચું
  6. 1/2 લીંબુ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    એક બાઉલ મા મકાઇ ના દાણા લઇ માઇક્રોવેવ મા ૫ મિનીટ માટે બાફી લો

  2. 2

    સર્વિંગ બાઉલ માં નીચે બટર મૂકી બાફેલા દાણા, મીઠું, મરચું અને લીંબુ નો રસ અને થોડા ચીઝ ના કટકા અને છીણ નાખી હલાવી લો

  3. 3
  4. 4

    સર્વિગ પ્લેટ મા લઈ ઉપર ચીઝ છીણી ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smruti Shah
Smruti Shah @Smruti
પર

Similar Recipes