પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)

Jigna Patel @jigna15
રાંધવાની સૂચનાઓ
- 1
બધાં વેજીટેબલ કટ કરી લો પછી થોડું પાણી મીઠું નાખી કુકરમાં ૪ વીસલ વગાડી લો ઠંડું થાય પછી મેસ કરી લો
- 2
મીક્ષર જાર માં ગ્રેવી માટે વેજીટેબલ કટ કરી લો પછી પીસી લો
- 3
કડાઈમાં તેલ ગરમ કરો તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરો પછી ડુંગળી ટામેટાં ની ગ્રેવી ઉમેરો પછી તેલ છુટું પડે ત્યાં સુધી ધીમા તાપે ચઢવા દો બધા મસાલા એડ કરો લીંબુ પાવભાજી મસાલો ઉમેરો
- 4
પછી બાફેલું વેજીટેબલ ઉમેરો પછી મીક્સ કરો
- 5
ગરમાગરમ સર્વ કરો તૈયાર છે સ્વાદિષ્ટ ટેસ્ટી પાવભાજી
Similar Recipes
-
-
પાવભાજી / ભાજી રાઇસ (Pav bhaji / Bhaji rice recipe in Gujarati)
પાવભાજી લગભગ બધા જ લોકોને ભાવતી ડીશ છે. તે હેલ્ધી ડિશ પણ છે. કેમકે તે બધા શાકભાજી મિક્સ કરીને બનાવીએ છીએ. બાળકો અલગ-અલગ શાક ખાતા નથી હોતા પણ પાવભાજી તો પસંદ કરતા જ હોય છે. તો ચાલો ટેસ્ટી પાવભાજી બનાવીએ. Asmita Rupani -
-
-
-
-
-
-
-
પાવભાજી (Pav bhaji recipe in Gujarati)
#childhoodબાળપણ માં મારી પસંદીદા અને હજુ પણ એટલી જ પ્રિય એવી પાવભાજી ની રેસિપી જે હું આજે અહી શેર કરું છું એ મારું ક્રીએશન છે...હું આ રીતે કાયમ થી બનાવું છું એકદમ ટેસ્ટી બને છે અને મારા ઘર માં બધા ને ભાવે છે....Sonal Gaurav Suthar
-
-
-
પાવભાજી(pav bhaji recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ28#સુપરશેફ1#શાક પાવભાજી દરેક ઘરમાં બનતી અને દરેક રાજ્યમાં બનતી હોય છે. અરે તે ખૂબ ઓછી મહેનતે બની જાય છે. કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે આ રેસિપી બેસ્ટ ઓપ્શન છે.. અને જે બાળકો શાકભાજી ના ખાતા હોય તેને પણ આ રીતે આપવા થી તે પણ ખાવા લાગે છે. તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
-
-
-
-
-
-
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#ATW1#TheChefStory#streetfoodrecipesપાવ ભાજી કે ભાજી પાવ એ મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગી છે. હવે તે ગુજરાત સિવાય બીજા ઘણા રાજ્યોનું સ્ટ્રીટ ફુડ તરીકે જાણીતી અને માનીતી રેસીપી છે.પાવ ભાજી માં મિશ્ર શાકને પાવ સાથે ખાવા અપાય છે. પાવ ભાજીમાં બનતી ભાજી તેના વિશિષ્ટ સ્વાદને કારણે ભારતીય લોકોમાં ખાસ કરીને શહેરી સંસ્કૃતિઓમાં ઘણી પ્રિય છે. અન્ય ચાટ વાનગીથી વિપરીત આ વાનગી ગરમાગરમ પીરસાય છે. આ વાનગી એક ઝડપથી બનતી હોવાથી તેને લોકો પસંદ કરે છે. Dr. Pushpa Dixit -
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#GA4 #Week26#પાવભાજી અમારા ઘરમાં બધાની ફેવરિટ છે અને ઘરે બનાવેલી હોય એટલે બધાને હેલ્થ માટે પણ નુકસાન કરતી નથી આપણે સારું તેલ અને સારા શાકભાજી વાપર્યો એટલે હેલ્થ માટે સારું Kalpana Mavani -
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
અમારા ઘર માં મારા હાથ ની પાવનભાજી બધા ની ફેવરીટ છે. Payal Panchal -
-
-
-
ભાજી ને રોટલો (Bhaji Rotlo Recipe In Gujarati)
ભાજી ને રોટલો આ નવું કોમ્બિનેશન છે પાવ બ્રેડ ખાવાનું ટાળવું આ કોમ્બિનેશન જરૂર થી ટ્રાય કરજો Jigna Patel -
-
પાવભાજી (Pav bhaji Recipe In Gujarati)
#ઓગસ્ટ પાવભાજી આમ તો બધા બનાવતા જ હોય છે મેં પણ મારી રીતે બનાવીને આપના સમક્ષ રેસીપી મૂકી છે તો જરૂરથી ટ્રાય કરો Khushbu Japankumar Vyas -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16359654
ટિપ્પણીઓ