જામુન જ્યુસ (Jamun Juice Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

#cookpadgujarati
#Cookpadindia
#MVF (રેની સીઝન)

જામુન જ્યુસ (Jamun Juice Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#cookpadgujarati
#Cookpadindia
#MVF (રેની સીઝન)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
1 સવિઁગ
  1. 100 ગ્રામજાંબુ
  2. 1/4 ચમચીચાટ મસાલો
  3. 1 ચમચીખડી સાકર
  4. ફુદીનો
  5. આઈસ કયુબ
  6. પાણી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ જાંબુ ને સાફ કરી પલ્પ તૈયાર કરો

  2. 2

    હવે એક મીક્ષર જાર મા પલ્પ આઈસ સાકર ફુદીનો ચાટ મસાલો એડ કરી પીસી લો તેને સવિઁગ ગ્લાસ મા કાઢો

  3. 3

    તો તૈયાર છે રેની સીઝન નો જાંબુ જ્યુસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes