જાંબુ શૉટ્સ (Jamun Shots Recipe In Gujarati)

Nayna Nayak
Nayna Nayak @nayna_1372

જાંબુ શૉટ્સ (Jamun Shots Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. ૨૫૦ ગ્રામ જાંબુ
  2. ૩ ચમચીખાંડ
  3. ૧/૨ ચમચીસંચળ પાઉડર
  4. ૧/૨ ચમચીચાટ મસાલો
  5. ૧/૨ ગ્લાસપાણી
  6. મીઠું

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ જાંબુ ને ધોઈ તેના ઠળિયા કાઢી લો. હવે એક મિક્સર જારમાં ઠળિયા કાઢેલા જાંબુ લો. તેમાં ખાંડ, સંચળ પાઉડર, ચાટ મસાલો અને પાણી ઉમેરીને ચન કરી લો.

  2. 2

    હવે ગ્લાસ ની કિનારી ને પાણી વારી કરી મીઠાનું કોટિંગ કરી સર્વિંગ ગ્લાસ તૈયાર કરો.

  3. 3

    ત્યાર બાદ તૈયાર કરેલું જાંબુ નું મિશ્રણ સર્વિંગ ગ્લાસમાં લઈ સર્વ કરો. આપણો જાંબુ શૉટસ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nayna Nayak
Nayna Nayak @nayna_1372
પર

Similar Recipes