ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)

Archana Parmar
Archana Parmar @Archana_87

#EB
Week 13

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2 લોકો માટે
  1. ભાખરી બનાવા માટે
  2. 2 વાટકીભાખરી લોટ
  3. 4 ચમચીમોણ
  4. સ્વાદ અનુસારમીઠું
  5. જરૂર મુજબ પાણી
  6. પીઝા સોસ જરૂર મુજબ
  7. બોઇલ કરેલા ટામેટાં
  8. 4 ચમચીડુંગળી ઝીણી સુધારેલી
  9. 1 ચમચીલસણ
  10. 1/2આદુ
  11. 1 ચમચીખાંડ
  12. સ્વાદ અનુસારમીઠું
  13. 1 ચમચીમરચું
  14. 1 ચમચીચીલીફલેક્સ
  15. 1/2ઓરેગાનો
  16. 4 ચમચીમોયોનિઝ
  17. પ્રોસેસ ચીઝ
  18. પીઝા મસાલો
  19. ચીલીફલેક્સ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    2 વાટકી ભાખરી નો લોટ લઇ તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી,તેલ નું મોણ નાખી.પાણી નાખી લોટ બાંધો.
    તેમાથી ભાખરી વણી શેકી લેવી

  2. 2

    પીઝા સોસ બનાવા માટે ટામેટાં ને બોઇલ કરી તેની છાલ ઉતારી લો. તેને મીક્ષર માં કર્ષ કરી લો.એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં આદુ, લસણ, ડુંગળી, નાખી સાંતળી લો. તેમાં ટામેટા પ્યૂરી નાખી.મરચું, ખાંડ, ચીલીફલેક્સ, ઓરેગાનો, સ્વાદ અનુસાર મીઠું નાખી.તેલ છુટુ પડે ત્યાં સુધી ચડવા દો.

  3. 3

    બનાવેલી ભાખરી પર માયોનિઝ લગાવી તેના પર પીઝા સોસ વેજીટેબલ નું ટોપિંગ કરી તેના પર પ્રોસેસ ચીઝ નાખી પીઝા મસાલા,ચીલીફલેક્સ નાખી.
    એક તવી લઈ તેમાં બટર નાખી તેના પર ભાખરી મૂકી ઉપર થી ઢાંકણ ઢાંકી ચીઝ મેલ્ટ થવા દો.
    પીઝા ને કટ કરી ને સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Archana Parmar
Archana Parmar @Archana_87
પર

Similar Recipes