રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)

#KRC
#કચ્છી/ રાજસ્થાની રેસીપી
ગુજરાતી દાળ ઢોકળી અને રાજસ્થાની દાળ ઢોકળી માં ઘણી સામ્યતા અને ઘણું જુદાપણું જોવા મળે છે: સામ્યતા - તુવેર દાળ ની બને છે. લોટ અને મસાલા ઘણા સરખા છે. કોથમીર થી ગાર્નિશ કરી અથાણા સાથે સર્વ કરાય છે.
જુદાપણું- રાજસ્થાની દાળ ઢોકળી માં ગળપણ નથી નખાતું. ઘી અને જીરુનો વઘાર કરવામાં આવે છે. ઉપરથી વઘાર કરાય છે. શીંગદાણા કે મીઠા લીમડાનો ઉપયોગ નથી કરાતો.
રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)
#KRC
#કચ્છી/ રાજસ્થાની રેસીપી
ગુજરાતી દાળ ઢોકળી અને રાજસ્થાની દાળ ઢોકળી માં ઘણી સામ્યતા અને ઘણું જુદાપણું જોવા મળે છે: સામ્યતા - તુવેર દાળ ની બને છે. લોટ અને મસાલા ઘણા સરખા છે. કોથમીર થી ગાર્નિશ કરી અથાણા સાથે સર્વ કરાય છે.
જુદાપણું- રાજસ્થાની દાળ ઢોકળી માં ગળપણ નથી નખાતું. ઘી અને જીરુનો વઘાર કરવામાં આવે છે. ઉપરથી વઘાર કરાય છે. શીંગદાણા કે મીઠા લીમડાનો ઉપયોગ નથી કરાતો.
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને ધોઈ ને ૧ કલાક પલાળી દો. પછી હળદર અને મીઠું નાખીને બાફી લો. હવે કુકરમાં ગાળને બ્લેન્ડ કરી ટામેટા, મરચા, લીંબુ નો રસ, ડ્રાય મસાલા, મીઠું નાખીને ઉકાળો.
- 2
ત્યાં સુધી લોટમાં મસાલા, મીઠું, મોણ, ચણાનો લોટ, અજમો વગેરે નાખીને થેપલા જેવો લોટ બાંધી લો. ૫-૭ મિનિટ રેસ્ટ આપી લોટને કૂંણવી લુવા વાળો.
- 3
લુવો લઈ વણી લો પછી કટ કરી ઉકળતી દાળ માં નાખતા જાવ. બધી ઢોકળી નાખીને કુકીર બંધ કરી ૨ સીટી લો.
- 4
પછી વઘારિયામાં ઘી મૂકી જીરું, હીંગ અને લાલ સુકા મરચા નો વઘાર કરો. પછી લાલ મરચું પાઉડર નાખી તરત જ વઘાર રેડી દો.
- 5
કોથમીર થી ગાર્નિશ કરી ગરમાગરમ દાળ ઢોકળી સર્વ કરો. અહીં મેં સર્વ કર્યું છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)
#KRCકચ્છ રાજસ્થાન રેસીપી ચેલેન્જ રાજસ્થાની ઘરોમાં દાળ ઢોકળી થોડી અલગ રીતે બને છે...ગુજરાત માં ગળપણ અને ખટાશ ઉમેરાય છે પણ રાજસ્થાની ઢોકળીમાં લસણ, મરચા, આદુ ઉમેરીને એકદમ સ્પાઈસી બનાવવામાં આવે છે અને તુવેરદાળ ની જગ્યાએ મગની દાળ માં ઢોકળી મુકવામાં આવે છે. Sudha Banjara Vasani -
રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)
#KRC#કચ્છી રાજસ્થાની રેસિપી ચેલેન્જ#કુકસ્નેપ ચેલેન્જ Rita Gajjar -
રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#KRC Amita Soni -
રાજસ્થાની દૂધી ચણા દાળ નું શાક (Rajasthani Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપી Dr. Pushpa Dixit -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#Fam દાળ ઢોકળી એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે. જેને મુખ્યત્વે દાળ અને ધઉં ના લોટથી બનાવવામાં આવે છે.તેને થોડી મીઠી અને મસાલેદાર બનાવવા માટે ઢોકળી ના ટુકડાને થોડી ધાટી દાળ માં પકવવામાં આવે છે.આ રેસિપી બનાવવા માં સરળ તો છે જ, સાથે પોષ્ટીક પણ છે. અમારામાં ધરમાં આ બધાની ફેવરેટ છે. Payal Sachanandani (payal's kitchen) -
ગુજરાતી દાળ ઢોકળી (Gujarati Dal Dhokli Recipe In Gujarati)
@Sangit inspired me for this recipe.મારા ઘરમાં બધાને ભાવતી અને મને અતિ પ્રિય એવી દાળ ઢોકળી બનાવી છે. ગરમીમાં આ ખૂબ જ સરસ રેસીપી છે. Dr. Pushpa Dixit -
રાજસ્થાની બટાકા વડા (Rajasthani Bataka Vada Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપી Dr. Pushpa Dixit -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1દાળ ઢોકળી એ ગુજરાતીઓની ફેવરિટ ડીશ છે. તે તુવેર ની દાળ માંથી બને છે અને દાળ ઢોકળી ને જમતી વખતે સાથે કોઈ પણ શાક કે રોટલી વગર એકલી દાળ ઢોકળી પણ જમી શકાય. Dimple prajapati -
-
ડબલ તડકા રાજસ્થાની મિક્સ દાળ (Double Tadka Rajasthani Mix Dal Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : ડબલ તડકા રાજસ્થાની મિક્સ દાળદાળ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે તો દરરોજ ના જમવાના માં દાળ નો ઉપયોગ કરવો જોઈએ. તો આજે મેં રાજસ્થાની મિક્સ દાળ બનાવી.ખૂબ જ ઓછા ingredients માંથી બનતી આ દાળ ખાવા માં ખૂબ જ પૌષ્ટિક છે . Sonal Modha -
દાળ ઢોકળી (dal dhokli recipe in Gujarati)
દાળ ઢોકળી આપણા ગુજરાતીઓ ની ઓળખ છે એમ કહું તો,જરા પણ અતિશયોક્તિ નથી. સામાન્ય રીતે તુવેર ની દાળ વઘારી, તેમાં મસાલા નાખી, ઉકળતી દાળ માં ઢોકળી નાખી તેને કૂક કરવામાં આવે એટલે દાળ ઢોકળી. આમાં થોડા ફેરફારો સાથે પણ બનાવવા માં આવે છે, જેમ કેસ્ટફ્ડ દાળ ઢોકળી, અથવા ઢોકળી ને વણી ને નહીં પરંતુ નાની નાની થેપલી બનાવવી, એમ અલગ અલગ રીતે બનાવી શકાય છે.આજે મે પરંપરાગત રીતે બનતી દાળ ઢોકળી બનાવી છે, કહેજો કેવી બની છે???#સુપરશેફ4#દાળ Jigna Vaghela -
રાજસ્થાની પકોડા કઢી (Rajasthani Pakoda Kadhi recipe in gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપી Dr. Pushpa Dixit -
રાજસ્થાની દાળ ઢોકળી(જૈન)(Rajasthani Dal Dhokali Recipe In Gujarati)
#વેસ્ટ#રાજસ્થાનપોસ્ટ 8 રાજસ્થાની દાળ ઢોકળી(જૈન) Mital Bhavsar -
સ્ટફ્ડ આલુ દાળ ઢોકળી - Dal dhokli
#આલુદરેક ગુજરાતીને ત્યાં દાળ ઢોકળી અવારનવાર બનતી હોય છે આ દાળ ઢોકળીમાં નવા રૂપમાં બનાવવા માટે બટેટાનો ઉપયોગ કર્યો છે. દરેક ગુજરાતીને દાળ ઢોકળી પ્રિય હોય છે. Kashmira Bhuva -
રાજસ્થાની પંચમેલ દાળ (Rajasthani Panchmel Dal Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : રાજસ્થાની પંચમેલ દાળરાજસ્થાનમાં શાકભાજી ખૂબ ઓછા મળતા હોય છે તો એ લોકો આ પંચમેલ દાળ બનાવતા હોય છે એટલે શાક ની જરૂર ન પડે. Sonal Modha -
રાજસ્થાની ગટ્ટા નુ શાક (Rajasthani Gatte Shak Recipe In Gujarati)
#KRC(કચ્છી/રાજસ્થાની રેસીપી) Trupti mankad -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#AM1 દાળ ઢોકળી એ ગુજરાતી વાનગી લગભગ દરેક ઘર માં બનતી જ હોય છે. Minaxi Rohit -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1#Week1છપ્પન ભોગ રેસિપી દાળ ઢોકળી ગુજરાતી ના ઘર માં બને છે .બધા ને ગમે પણ છે .દાળ ઢોકળી વધેલી દાળ માંથી કે સ્પેશિયલ બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#GA4#Week24અમારા ઘરમાં નાના મોટા સૌ ને દાળ ઢોકળી ભાવે છે. દાળ વધારે વધી હોય તયારે દાળ ઢોકળી બનાવાય છે. ગરમા ગરમ ખવાય છે. દાળ વધી ના હોય તોપણ પાણી થી દાળ બનાવીને પણ દાળ બનાવાય છે. Richa Shahpatel -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati)
#AM1રોજબરોજની રસોઈ આપણે બનાવતા જ હોઈએ છે. દાળ ઢોકળી એ ગુજરાતી લોકોની પહેલી પસંદગી છે. ટ્રેડિશનલ દાળ ઢોકળી. @Darshcook_29046696Darshna Pandya -
રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)
#રાજસ્થાની_દાળ_ઢોકળી#RB1 #Week1#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#રાજસ્થાન_સ્પેશિયલ #વનપોટમીલ #દાળઢોકળીઆ રેસિપી મારા મમ્મી ને ડેડીકેટ કરું છું . દાળ માં ઢોકળી એકબીજા ને ચોંટી ન જાય, એની ટ્રીક્સ શીખવાડી છે . ઢોકળી ની રોટલી વણી, તવા ઉપર હલકી શેકી, કાપા કરી, દાળ માં નાખવી . મારા ઘરમાં બધાં ને આવી રીતે બનાવેલી દાળ ઢોકળી ખૂબજ ભાવે છે. Manisha Sampat -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1#week1#cookpadgujarati#cookpadindiaમેં આજે દાળ ઢોકળી બનાવી છે. આ વાનગીનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. સ્વાદની સાથે-સાથે આ વાનગી હેલ્ધી પણ છે. તુવેરની દાળમાં ઢોકળી મૂકી આ દાળ ઢોકળી બનાવવા માં આવે છે. તુવેરની દાળને બાફીને ક્રશ કરી આ દાળમાં બધા જ મસાલા, સીંગદાણા, કાજુ કિસમિસ વગેરે ઉમેરીને ઢોકળીને આ દાળમાં ચડાવવામાં આવે છે. Asmita Rupani -
સ્ટફ્ડ દાળ-ઢોકળી(stuffed Dal-dhokli recipe in Gujarati)
દાળ ઢોકળી એટલે ગુજરાતીઓ ની ફેવરિટ ડીશમાંથી એક. આજે મે દાળ ઢોકળી થોડા ટવીસ્ટ સાથે બનાવી છે. દાળ તીખી-મીઠી અને ઢોકળી માં બટેટા નુ સ્ટફીંગ એટલે ચટપટી... કહો ફ્રેન્ડ્સ કેવી બની સ્ટફડ દાળ ઢોકળી??#સુપરશેફ2#માઇઇબુક_પોસ્ટ25 Jigna Vaghela -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#RC1દાળ ઢોકળી એક ગુજરાતી ડિશ છે. જે લંચ કે ડિનર માં લઈ શકાય. ઝડપ થી બની જાય અને સ્વાદિષ્ટ પણ ખરી. Shraddha Patel -
સ્પીનેચ દાળ ઢોકળી (Spinach Dal Dhokli Recipe In Gujarati)
#CB1કોઈ પણ ડીશ માં પાલક ઉમેરવા થી તેમાં રહેલું હેલ્થ એલિમેન્ટ આપો આપ વધી જાય છે. મેં અહીં દાળ ઢોકળી બનાવી છે જેમાં મેં 1 નાનો ટ્વીસ્ટ આપ્યો છે. ઢોકળી બનાવવા માટે મેં પાલક નો ઉપયોગ કર્યો છે. હું રેગ્યુલર માં પણ પાલક રોટલી બનાવું જ છું તો મેં વિચાર કર્યો કે કેમ ના દાળ ઢોકળી માં પણ આ ટ્રાય કરું. તેથી આ વિચાર ને મેં અમલ માં મૂક્યો અને બનાવી સુપર હેલ્થી એવી પાલક (સ્પિનેચ) દાળ ઢોકળી. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. Nidhi Desai -
દાળ ઢોકળી
અહીંયા આપણે ઢોકળી માં કસૂરી મેથીનો ઉપયોગ કરેલ છે ને ઢોકળી બનાવવા માં ઘઉંનો લોટ ચણાનો લોટ બાજરાનો લોટ લીધેલ છે દાળમાં પણ ચણાની દાળ અને તુવેર દાળ નો use કરેલ છે Megha Bhupta -
દાળ પોટલી ઢોકળી (Dal Potli Dhokli Recipe In Gujarati)
#RC1દાળ ઢોકળીસ્ટફ્ પોટલી ઢોકળીગુજરાતીઓ ની પ્રિય દાળ ઢોકળી થોડા ફેરફાર અને સ્ટફિંગ(પૂરણ)ભરીને બનાવી છે, તુવેર દાળ, બીટ, અને પાલક ની ઢોકળી છે, જેમાં બટાકા વટાણા નું મસાલેદાર પૂરણ ભર્યું છે અને પોટલી નો શેપ આપ્યો છે,જે સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે. Dharmista Anand
More Recipes
ટિપ્પણીઓ (5)