ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)

Daxita Shah @DAXITA_07
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ખાટા પાણી મા ચણા ને 7-8 કલાક પલાળી દો. એક કોટન ના દુપટ્ટા મા પહોળા કરી દો. એજ પાણી મા મેથી દાણા પલાળી દો 1-2 કલાક પછી પાણી માંથી કઢી ને બીજા દુપટ્ટા મા પહીદી કરી દો. 2 કલાક ઘર મા જ સુકાવા દો. કોરા પડી જાય ત્યાં સુધી
- 2
કેરી ને છીણી લો. મેથીયો મસાલો મિક્સ કરો. કોરા પડેલા ચણા અને મેથી ના દાણા નાખી મિક્સ કરો.
- 3
24કલાકપછી તેમાં ગરમ કરી ઠંડુ પાડેલું તેલ રેડી દો 4 દિવસ પછી બરણી મા ભરી લો.. દિવસ મા બે વખત જરૂર હલાવો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચણા મેથી નું અથાણું (chana methi nu athanu recipe in gujarati)
#EB#week4...અત્યારે આપણે આખા વર્ષ ના અથાણાં બનવાની સીઝન ચાલુ છે. એટલે દરેક ના ઘર મા અલગ અલગ પ્રકારના અથાણાં તો બનતા જ હશે. તો આજે મે પણ ચણા મેથી લસણ નું અથાણું બનાવ્યું છે. જે મારા ઘર ના સભ્યો ને ખૂબ પસંદ છે. Payal Patel -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
ગુજરાતી ચણા મેથી નું અથાણું એક ખૂબ જ લોકપ્રિય અથાણું છે. આ સ્વાદિષ્ટ અથાણું પલાળીને ચણા, મેથીદાણા અને બારીક સમારેલી કાચી કેરીથી બનાવવામાં આવે છે.#EB#week4 Nidhi Sanghvi -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#Week4#chana methi ઉનાળાની સીઝનમાં બધાની ધારે અથાણાં બનતા હોય છે.કેરી નું ગળ્યું , ખાટું તીખું અથાણાં બનાવતા જ હશો . ગુંદા ,લીંબુ વગેરે અથાણાં ઉનાળામાં બનાવ્યા પછી બારેમાસ ખાતા હોઈએ છીએ.આજે મે એક બીજો અથાણું એડ કર્યું છે તે છે ચણા મેથી નું અથાણું આ અથાણું પણ ખુબ જ સરસ લાગે છે. Payal Sachanandani (payal's kitchen) -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#week4#ચણામેથી નું અથાણુંઅથાણાં ઘણી પ્રકાર ના બને છે પણ કેરી એનો મુખ્ય ભાગ છે કેરી સાથે ગુંદા, ચણા મેથી એમ વિવિધ વસ્તુ વાપરી વિવિધતા લાવી શકાય છે. ચણા મેથી નું અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ અને Varsha Karia I M Crazy About Cooking -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#week4#chanamethi#cookpad#cookpadgujarati#cookpadindia Priyanka Chirayu Oza -
ચણા મેથી નું અથાણું (Chana Methi Pickle Recipe In Gujarati)
#EB#CookpadIndia#COOKPADGUJRATIWeek4 ગુજરાતી ભોજનમાં અથાણાનું એક આગવું સ્થાન છે પોશાક ઓછું આવતું હોય કે ક્યારેક શાક ના હોય તો પણ સાથે-સાથે પરાઠા સાથે અથાણું ખાઈ ચલાવી લેવાય છે. અથાણા બહુ જ વિવિધ બનાવી શકાય છે અને અથાણું બારે મહિના સાચવી પણ શકાય છે અહીં મેં ચણા મેથીનું બાર મહિના સાચવી શકાય તેવું જ અથાણું બનાવી છે એક વખત બનાવી આખું વર્ષ તેનો ઉપયોગ કરી શકાય છે. Shweta Shah -
ચણા મેથી લસણ નું અથાણું (Chana Methi Lasan Athanu Recipe In Gujarati)
#EBWeek 4ચણા-મેથી-લસણ અથાણું Mital Bhavsar -
-
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#week4પલાળવા અને કોરા કરવાની ઝઝટ વિના જ બનાવો આ ચણા મેથી નુ અથાણું Sonal Karia -
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe in Gujarati)
#EB#Week4#chanamethiઉનાળાની સિઝનમાં અથાણાં દરેક ઘરમાં બનતા જ હોય છે. કેરીનું ગળ્યું, ખાટું, તીખું અથાણું બનાવતાં જ હશો. ગુંદા, લીંબુ વગેરેના અથાણાં ઉનાળામાં બનાવ્યા પછી બારેમાસ ખાતાં હોઈએ છીએ. હવે અથાણાંના લિસ્ટમાં બીજું એક નામ ઉમેરી લો ચણા-મેથી અને કેરીના અથાણાંનું. વાંચો, કઈ રીતે બનાવશો ચણા-મેથીનું અથાણું. Vidhi V Popat -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#Week4આ અથાણું નો ટેસ્ટ ખાટો અને ચટપટો હોય છે. આખું વર્ષ સ્ટોર કરી શકાય છે.મારી ઘરે આ અથાણું બને જ છે અને બધા ને બહુ ભાવે છે. . Arpita Shah -
ચણા મેથી નું ખાટું અથાણું(chana methi nu khatu athanu recipe in gujrati)
#કૈરી. આ અથાણું મેં તાજું 1 મહિના માં ખાઈ શકાય એટલું જ બનાવ્યું છે. મારા ઘર માં અથાણાં ખવાતા નથી. પણ મને અથાણાં નો ખુબ જ શોખ હોવાથી હું મારા માટે થોડું તાજું ખાઈ શકાય એટલું બનાવું છુ. લસણ નું અથાણું પણ બનાવ્યું છે. Krishna Kholiya -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#અથાણું#week1ચણા -મેથીના અથાણાં માં આપણે દેશી ચણા અથવા કાબુલી ચણાનો નો ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ હું તો કાયમ કાબુલી ચણાનો ઉપયોગ કરું છું. તેનાથી અથાણાં નો કલર સારો રહે છે અને કાબુલી ચણા ખાવા માં પણ સરસ લાગે છે. તો ચાલો આપણે જોઈ લઈએ રેસિપી. Colours of Food by Heena Nayak -
ચણા મેથી નું અથાણું (chana methi nu athanu recipe in gujarati)
#EB#Week4આજે હું મારા ઘરમાં દર વર્ષે બનતું બધા નું ફેવરીટ અથાણું મેથી ચણા ની રેસિપી શેર કરું છું Dipal Parmar -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EBઉનાળાની સિઝનમાં અથાણાં દરેક ઘરમાં બનતા જ હોય છે. કેરીનું ગળ્યું, ખાટું, તીખું અથાણું બનાવતાં જ હશો. ગુંદા, લીંબુ વગેરેના અથાણાં ઉનાળામાં બનાવ્યા પછી બારેમાસ ખાતાં હોઈએ છીએ.#week4#cookpadgujarati#cookpadindia Neeti Patel -
-
ચણા મેથી કેરી નું ખાટું અથાણું (Chana Methi Keri Khattu Athanu Recipe In Gujarati)
#EB#week4#cookpad_Guj ઉનાળાની સિઝનમાં અથાણાં દરેક ઘરમાં બનતા જ હોય છે. કેરીનું ગળ્યું, ખાટું, તીખું અથાણું બનાવતાં જ હશો. ગુંદા, લીંબુ વગેરેના અથાણાં ઉનાળામાં બનાવ્યા પછી બારેમાસ ખાતાં હોઈએ છીએ. હવે અથાણાંના લિસ્ટમાં બીજું એક નામ ઉમેરી લો ચણા-મેથી અને કેરીના અથાણાંનું. Daxa Parmar -
-
ચણા મેથી નું ખાટું અથાણું (Chana Methi Khattu Athanu Recipe In Gujarati)
#EB#WEEK4 Iime Amit Trivedi -
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
-
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#Week4 મારા ઘરે બધા ને ભાવે એટલે હું બનાવું છું. Alpa Pandya -
ચણા મેથી અને કેરી નું અથાણું (Chana Methi Keri Athanu Recipe In Gujarati)
#APR : ચણા મેથી અને કેરી નું અથાણુંઅમારા ઘરમાં બધા અથાણાંખાવાના શોખીન એટલે અમારા ઘરે અલગ અલગ પ્રકારના અથાણા બને . આખુ વર્ષ સ્ટોર કરાય એમાં હું ગોળ કેરી ચણા મેથી અને લાલ મરચાં નું અથાણું બનાવું. બીજા તાજા અથાણાં વધારે ખવાય. એટલે એ પણ બનાવું. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15084853
ટિપ્પણીઓ (4)