મેથીયા ગુંદા નું અથાણું (gunda pickle recipe in Gujarati)

Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77
#Goldenapron :3 #week :23
મેથીયા ગુંદા નું અથાણું (gunda pickle recipe in Gujarati)
#Goldenapron :3 #week :23
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ના કટકા કરી હળદર મીઠું સ્વાદ પ્રમાણે નાખી હલાવી લેવું એક કલાક પછી કેરી ના પાણી માં ગુંદા ને ધોઈ દાંડી કાઢી ભાંગી ઠળિયો કાઢી કેરી ના પાણી નાખી બે કલાક સુધી રહેવા દો મેથીયાં મસાલા માં તેલ મરી લવિંગ હિંગ મીઠું સ્વાદ પ્રમાણે નાખી કેરી ના પાણી માંથી ગુંદા કાઢી મસાલો ભરી લો અને તાજું ખાવા માટે ઉપયોગ માં લેવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ગુંદા નું ખાટું અથાણું
#MDC#RB5 ગુંદા નું અથાણું મારાં મમ્મી ખૂબ સરસ બનાવે છે અને મને પણ બનાવતાં શીખવાડ્યું અમારા ઘર માં બધાં ને ભાવે છે Bhavna C. Desai -
ભરેલા ગુંદા અને કેરી નું અથાણું (Bharela Gunda Keri Athanu Recipe In Gujarati)
ગુંદા ઉનાળા મા જ મળે છે.. પરંતુ પ્રમાણસાર મસાલા નાખી બનાવાથી બારેમાસ એવુ ને એવુ જ રહે છે.. ભરેલા ગુંદા નું અથાણું કેરી ના રસ સાથે ખુબજ સરસ લાગે છે.#EB#Week4#ગુંદા Taru Makhecha -
-
ફુદીના મુઠીયા(fudina muthiarecipes in Gujarati)
#goldenapron# week 23# માઇઇબુક# પોસ્ટ 6Madhvi Limbad
-
-
ગુંદા નું અથાણું (Gunda Pickle Recipe In Gujarati)
#EB#Week4cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
-
-
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4 આ અથાણું જલ્દી બની જાય અને જમવા માં સાઇડ માં ખાવાથી ની મજા આવે છે. ગુંદા એ આપડા શરીર માટે ફાયદા કારક છે. Amy j -
-
-
ગુંદા નું અથાણું(gunda nu athanu recipe in Gujarati)
#goldenapron3Week 23Pikal#માઇઇબુક post24 Nirali Dudhat -
-
-
-
-
મીન્ટ લેમન ચાટ મસાલો (mint lamon chat masala recipe in Gujarati)
#Goldenapron :3#week :24 Prafulla Ramoliya -
-
-
-
-
-
મસાલાવાળું દહીં નું રાઇતું(masala dahi raita recipe in Gujarati)
#goldenapron 3#week 19 Nehal Pithadiya -
-
કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
#EB#Week 1 Girihetfashion GD -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12975417
ટિપ્પણીઓ