લસણ નું અથાણું

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

#અથાણાં
#જૂનસ્ટાર

એકદમ જલ્દી બની જાય તેવું છે આ અથાણું. ખીચડી અને કાઠિયાવાડી ભોજન સાથે ખુબ જ મજા આવે છે ખાવાની. ફ્રીઝ માં રાખવાનું હોય છે જેથી લાંબા સમય સુધી સારું રહે.

લસણ નું અથાણું

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#અથાણાં
#જૂનસ્ટાર

એકદમ જલ્દી બની જાય તેવું છે આ અથાણું. ખીચડી અને કાઠિયાવાડી ભોજન સાથે ખુબ જ મજા આવે છે ખાવાની. ફ્રીઝ માં રાખવાનું હોય છે જેથી લાંબા સમય સુધી સારું રહે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 15-20લસણ ની કળી
  2. 2-3 ચમચીમેથીયો મસાલો
  3. 4-5 ચમચીસીંગતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લસણ ની કળી ને સમારી લેવી. તેમાં મેથીઓ મસાલો અને સીંગતેલ નાખી સરખું મિક્સ કરી લેવું.

  2. 2

    તૈયાર છે અથાણું. કાચ ની બોટલ મા ભરી ફ્રીઝ માં રાખવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes