રાજસ્થાની ફાડા લાપસી (Rajasthani Fada Lapsi Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
રાજસ્થાની ફાડા લાપસી (Rajasthani Fada Lapsi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કુકરમાં ઘી નાંખી ડ્રાય ફ્રુટ્સ શેકી કાઢી લો. પછી એ જ ઘીમાં ફાડા ઉમેરી ધીમા તાપે શેકો. હવે ૩ વાટકી પાણી નાંખી હલાવો અને કુકરમાં ૩ સીટી વગાડો.
- 2
હવે કુકર ખોલી ચેક કરો. ફાડા ચડી ગયા છે તો હવે ખાંડ ઉમેરી ઘી છુટુ પડે ત્યાં સુધી હલાવો. ડ્રાય ફ્રુટ્સ અને ઈલાયચી પાઉડર ઉમેરી ફરી હલાવો ને કાજુ-બદામથી ગાર્નિશ કરી સર્વ કરો.
Similar Recipes
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
આજે અષાઢ સુદ બીજ - રથ યાત્રાનાં શુભ પ્રસંગે પ્રશાદ ધરવા ફાડા લાપસી બનાવી. ઓરમું#EB Dr. Pushpa Dixit -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10લાપસી એ પરંપરાગત રેસીપી છે. જે ખાસ પ્રસંગો માં બનાવવામાં આવે છે અને લાપસી ઘઉં માંથી બનતી હોવાથી જેમાં વિટામિન B1, ફાઇબર સારા પ્રમાણમાં હોય છે. ગુજરાતી લોકોમાં આ રેસિપી ધણી પ્રચલિત અને પ્રિય છે. Niral Sindhavad -
રાજસ્થાની ફાડા લાપસી (Rajasthani Fada Lapsi Recipe In Gujarati)
#KRC# fada lapis#broken wheat recipe#ghee recipe#jegarry Recipe આજે મેં રાજસ્થાની ટ્રેડીશનલ રીતે ફાડા લાપસી બનાવી છે.ગોળ નો ઉપયોગ કરી ઓછું ઘી વાપરી,કૂકર માં આ લાપસી બનાવી છે. Krishna Dholakia -
-
-
-
રાજસ્થાની પકોડા કઢી (Rajasthani Pakoda Kadhi recipe in gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપી Dr. Pushpa Dixit -
ઘઉં ફાડા લાપસી (Fada lapsi recipe in Gujarati)
#વીકમીલ૨#સ્વીટ#માઇઇબુક#post11આજે મેં ઘઉંની ફાડા લાપસી બનાવી છે જે ખાવામાં ખૂબ હેલ્ધી છે. Kiran Solanki -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EBWeek10Theme10 આ વાનગી શુભ પ્રસંગોમાં તેમજ ધાર્મિક તહેવારોમાં બનતી હોય છે ....ગુજરાતી ઘરોમાં આ લાપસી લોકપ્રિય છે...આજે રથયાત્રાના પર્વ નિમિત્તે પ્રસાદ રૂપે બધા જ ઘરોમાં બનાવીને જગન્નાથ જી ને ધરાવાય છે.... Sudha Banjara Vasani -
-
-
-
-
-
રાજસ્થાની લાપસી (Rajasthani Lapsi Recipe In Gujarati)
#KRC#cookpadindia#Cookpadgujaratiરાજસ્થાની લાપસી Ketki Dave -
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10લાપસી બધાને ભાવે છે, અમારા ઘરમાં બધાને લાપસી નું નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય છે.. Rachana Sagala -
-
-
ઘઉં ના ફાડા ની લાપસી(fada lapsi recipe in gujarati (
#વેસ્ટ #ઓગસ્ટ આજે મારા સસરા નો બર્થડે છે એટલે અમે આજે એમની ફેવરિટ ફાડા ની લાપસી બનાવી છે જે મેં તમારી સાથે શેર કરી છે આશા રાખું કે મારી આ પેલી વાનગી તમને ગમશે Bina Kotecha -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EBWeek10ફાડા લાપસી ટ્રેડિશનલ રેસીપી છે અને અમુક તહેવારોમાં ખાસ બનાવવામાં આવે છે Kalpana Mavani -
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#DFTધનતેરસને દિવસે મા લક્ષ્મી ની પ્રસાદી છે એટલે સ્વાદિષ્ટ ફાડા લાપસી અથવા કંસાર Ramaben Joshi -
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10આજે અષાઢી આઠમ નિમિત્તે અમારે ત્યાં ફાડા લાપસી બની જે ગોળવાળી બને છે તેની રેસીપી તમારી સાથે શેર કરુ છું. Jigna Vaghela -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16376531
ટિપ્પણીઓ