પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)

#WD
અમારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે. ટેસ્ટ માં પણ સરસ લાગે છે
પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
#WD
અમારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે. ટેસ્ટ માં પણ સરસ લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા નાના બટાકા ને ધોઈ બાફી છાડા ઉખાડી દો. પછી ફોક થી કાણા પાડો જેથી ગ્રેવી બરાબર અંદર જાય. એના લીધે ટેસ્ટ સરસ લાગશે.ત્યાર બાદ તાવડી માં તેલ લઇ ક્રિસ્પી તળો.પછી ડીશ માં લો.
- 2
હવે તાવડી માં સૂકા મસાલા શેકવા ના છે તે રેડી કરો અને બીજા જરૂરી મસાલા પણ રેડી કરો. કાશ્મીરી લાલ મરચાં ને 10 મિનિટે ગરમ પાણી માં પલાળી રાખો.
- 3
પલાળેલા મરચાં ની પછી મિક્સર માં પેસ્ટ કરો. સૂકા મસાલા ને તાવડી માં તેલ વગર શેકી ઠંડુ થાય પછી ક્રશ કરો.
- 4
ડુંગળી અને લસણ ને ચોપ કરી દો અને ટામેટા ને મિક્સર માં ક્રશ કરી દો
- 5
હવે તાવડી માં તેલ લઇ જીરૂ અને હિંગ નાંખી ચોપ કરેલ લસણ અને ડુંગળી નાંખી મીઠુ નાંખી ટામેટા ની ગ્રેવી નાંખી સાંતળી મરચાં ની પેસ્ટ નાંખી દો.
- 6
ત્યાર બાદ સૂકા મસાલા નાંખી થોડું પાણી રેડી મીઠુ, હળદર, લાલ મરચું પાઉડર, કસૂરી મેથી નાંખી ઉકડવા દો પછી તળેલા બટાકા નાંખી ઉકડવા દો પછી લીલા ધાણા નાંખી ગેસ બંધ કરી દો
- 7
તો રેડી છે પંજાબી દમ આલુ. પરાઠા સાથે સરસ લાગે છે.
Similar Recipes
-
આખા બટાકા નું કાઠિયાવાડી શાક (Akha Bataka Kathiyawadi Shak Recipe In Gujarati)
#AM3ઉનાળા માં શાક નો બહુ પ્રોબ્લેમ થાય છે. બટાકા તો બધા ના ઘર માં હોય જ છે તો આ એક સારુ ઓપ્શન છે. બહુ સરસ લાગે છે. Arpita Shah -
પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
#રેસ્ટોરન્ટકાશ્મીરી દમ આલુ, પંજાબી દમ આલુ, બનારસી દમ આલુ, સ્ટફ દમ આલુ જેવા વિવિધ પ્રકારના દમ આલુ પ્રખ્યાત છે.પહેલા એને પણ બિરિયાની ની જેમ દમ કરી ને જ બનાવવા માં આવતું. વડીલો ને પનીર નો પસંદ માં નથી આવતું તો એમનું રેસ્ટોરન્ટ માં દમ આલુ એક માનીતી ડીશ છે. Kunti Naik -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
દમ આલુ એક પંજાબી વાનગી છે.આ નાના મોટા બધા ને ભાવે છે.મારા ઘર માં બધાને પંજાબી વાનગી બહુ જ ભાવે છે.એટલે હું અવારનવાર પંજાબી વાનગી બનાવું છું. Hetal Panchal -
કાજુ મસાલા સબ્જી (Kaju Masala Sabji Recipe In Gujarati)
#EB#Week3પંજાબી સબ્જી નું નામ આવે એટલે કાજુ મસાલા સબ્જી બધા ને યાદ આવે છે. કાજુ મસાલા સબ્જી મારા બાળકો ને બહુ પ્રિય છે.અને રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ છે. Arpita Shah -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#Fam#cookpadindia#cookpadgujarati દમ આલુ એ એવી રેસિપી છે જેનું નામ સાંભળી ને જ મારા ફેમિલી માં બધા નાં મોં માં પાણી આવી જાય! Payal Bhatt -
-
ટિક્કડ અને આલુ - પ્યાઝ - મટર સબ્જી (રાજસ્થાની વાનગી)😄
# Weekendઆ વાનગી રાજકોટ ની ખુબ ફેમસ છે. મારા ઘર માં બધા ને બહુ ભાવે છે. Arpita Shah -
મટર પનીર (Matar paneer Recipe in Gujarati)
શિયાળા માં બહુ સરસ લીલા વટાણા મળે છે તો તેનો ઉપયોગ કરી એ સબ્જી બનાવી છે. મારા ઘર માં બધા ને બહુ ભાવે છે.#KS Arpita Shah -
માય સ્ટાઈલ ચીઝ દમ આલુ (My Style Cheese Dum Aloo Recipe)
દમ આલુ ની ગ્રેવી માં થોડા ચેંજીસ કરી ને બનાવી છે. કાજુ મગજતરી અને તલ નાં લીધે ક્રીમી ટેસ્ટ આવે છે. ચીઝ નાં લીધે અલગ જ ફ્લેવર્સ આવે છે Disha Prashant Chavda -
વેજ કોલ્હાપુરી (Veg. Kolhapuri Recipe In Gujarati)
#EB#Week8આ સબ્જી ટેસ્ટ માં બહુ જ સરસ છે. રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ લાગે છે. પરાઠા કે પૂરી સાથે સરસ લાગે છે.વેજ. કોલ્હાપુરી મસાલો પણ ઘરે બનાવ્યો છે. તેને સ્ટોર પણ કરી શકાય છે. ફરી સબ્જી બનાવો ત્યારે આ મસાલો વાપરી શકાય છે. Arpita Shah -
રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર
# Winter Kichen Challange#Week 2ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે.રોટલી, પરાઠા કે નાન સાથે સર્વ કરી શકાય છે. Arpita Shah -
પંજાબી પકોડા કઢી (Punjabi Pakoda Kadhi Recipe In Gujarati)
#AM1આ કઢી ટેસ્ટ માં બહુ જ સરસ છે. દરરોજ એકલી કઢી ખાવી નથી ગમતી આવી રીતે બનાવી ને ખાવા થી ટેસ્ટી લાગે છે. તેને પરાઠા સાથે સર્વ કર્યું છે. Arpita Shah -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#kashmiridumaloo#dumaloo#dhabastyle#cookpadindia#cookpadgujarati#homechef#foodphotography#mouthwatering#fusionrecipes Mamta Pandya -
રાજમા સબ્જી (Rajma Sabji Recipe In Gujarati)
મારા ઘર માં બધા ને રાજમા બહુ ભાવે છે. હું રાજમા માંથી રાજમા પુલાવ, રાજમા નું મેક્સિકન સલાડ, ટાકોઝ અને પંજાબી સબ્જી બનાવું છું.રાજમા માંથી પ્રોટીન ખુબ જ મળે છે. કેલ્સયમ થી પણ ભરપૂર છે. હેલ્થી પણ છે. Arpita Shah -
પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#Cooksnap#બટેકા#ડિનર Keshma Raichura -
-
પંજાબી સબ્જી (Punjabi Sabji Recipe In Gujarati)
#GA4 #Week1આમ તો પંજાબી સબ્જી બનાવતા ટાઈમ પણ જાય અને વધારે સામગ્રી ની જરૂર પડે પણ મેં આજે ઓછા સમય માં ખુબ ઓછી સામગ્રી થી બનાવી છે અને બધી વસ્તુ ઘર માં જ હોય છે અને ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#GA4#Week6#Dum Aaloકોરોના ને લીધે હોટલમાં જવાનું હમણાં બંધ છે તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ મેં દમ આલુ શાક બનાવ્યું છે જ્યારે જ્યારે નાના બટાકા બજારમાં મળતા હોય છે તે જોઈને મારું મન દમ આલુ બનાવ્યા વગર રહેતું નથી હા Jayshree Doshi -
કાઠિયાવાડી સેવ ટામેટા નું શાક (Kathiyawadi Sev Tomato Shak Recipe In Gujarati)
મારા ઘર માં બધા ને બહુ ભાવે છે. કોઈ શાક ના હોય તો બહુ ઓછી સામગ્રી થી બની જાય છે. બધા ના ઘર માં લગભગ ડુંગળી અને ટામેટા હોય છે તો ફટાફટ બની જાય છે. પરાઠા, ભાખરી, રોટલી કે રોટલા સાથે ખાઈ શકાય છે. Arpita Shah -
-
-
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#GA4#Week6એક અલગ જ રીતે મેં આજે લંચમાં કાશ્મીરી દમ આલુ બનાવ્યા છે એકદમ રેસ્ટોરેન્ટ જેવા જ ઘરે બન્યા છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ચટપટા બનાવ્યા છે જે મારા ફેમિલીને ખૂબ જ પસંદ પડેલા. Komal Batavia -
લસણીયા બટાકા (lasaniya bateta recipe in gujarati)
# અમારા ઘર માં બધા નું બહુ જ પ્રિય છે. ફટાફટ પણ બની જાય છે. પરાઠા, રોટલી કે રોટલા સાથે ખાઈ શકાય છે. Arpita Shah -
-
-
વેજિટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#Famઆ પુલાવ મારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે. કુકર માં બનાવ્યો છે તો ફટાફટ બની જાય છે. Arpita Shah -
પનીર પસંદા
#TT2આ સબ્જી ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. મેં રેસ્ટોરન્ટ સ્ટાઇલ થી બનાવી છે. પરાઠા, નાન કે પુરી સાથે સરસ લાગે છે. Arpita Shah -
પંજાબી દમ આલુ વિથ જીરા પરોઠા (Punjabi Dum Aloo With Jeera Paratha Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#cookpadgujaratiદમ આલુ આમ તો કશ્મીરી રેસીપી છે પરંતુ આજે મેં પંજાબી સ્ટાઇલ દમ આલુ વિથ જીરા પરોઠા બનાવ્યા છે. દમ આલુ એ નાની બટેકી માંથી બનાવવામાં આવે છે અને તે રેડ ગ્રેવી માં બનાવાય છે. સરસિયુ તેલ કે બટરમાં બધા જ ખડા મસાલા, ડુંગળી, ટોમેટો, આદુ,મરચુ, લસણ, રેગ્યુલર મસાલા, કસુરી મેથી વગેરે નાખી ગ્રેવી બનાવાય છે તથા નાની બટેકીને તેલમાં તળીને આ ગ્રેવીમાં નાખી લાજવાબ અને સ્વાદિષ્ટ દમઆલુ બનાવી શકાય છે. લંચ તેમજ ડિનર માં લઈ શકાય છે. Ankita Tank Parmar -
-
રેસ્ટોરન્ટ સ્ટાઈલ દમ આલુ (Restaurant Style Dum Aloo Recipe In Gujarati)
#AM3 ઉનાળામાં જયારે નવા બટાકા આવવાની શરૂઆત થાય ત્યારે તેની સાથે નાની બટાકી પણ આવતી હોય છે. મારા ઘરે જયારે નાની બટાકી આવે એટલે મારી દીકરી કે મમ્મી આજે રેસ્ટોરન્ટ જેવું દમઆલુ નું શાક બનાવ .આજે મે નાના બાળકો મોટા બધાં ને ભાવતું એવું રેસ્ટોરેન્ટ જેવું દમઆલુ શાક બનાવીયુ છે Archana Parmar
More Recipes
ટિપ્પણીઓ (5)