રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા છોલી લ્યો
- 2
તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં બાફેલા બટાકા તળી લ્યો.કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં તમાલ પત્ર,તજ લવિંગ અને ઈલાયચી નાખી બનાવેલી ગ્રેવી ધીમા તાપે એકાદ મિનિટ સાંતળો પછી તેમાં જરૂર મુજબ પાણી નાખી થવા દયોમીઠું નાખી તળેલા બટેટાં નાખી હલાવી બે થી ત્રણ મિનિટ થવા દયો
- 3
હવે તેમાં કસુરી મેથી ગરમ મસાલો અને બટર નાખી હલાવી ગેસ બંધ કરી દયો તૈયાર છે દમ આલુ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
દમ આલુ સબ્જી (Dum Aloo Sabji Recipe In Gujarati)
#LSR અત્યારે લગ્ન ની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, વીક માં બે થી ત્રણ દિવસલગ્ન પ્રસંગ માં જમવા જવાનું થાય. આજે મેં શાહી દમ આલુ સબ્જી બનાવી ખૂબ સરસ બની છે ,તમે પણ ટ્રાય કરજો. 😋 Bhavnaben Adhiya -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#RC3#Week3 પંજાબ અને કાશ્મીર બંને રાજ્યો માં દમ આલુ ખૂબ જ પ્રચલિત અને લોકપ્રિય વાનગી છે , પણ બંને રાજ્યો ના દમ આલુ સંપૂર્ણ રીતે અલગ હોય છે.કાશ્મીરી દમ આલુ , પંજાબી દમ આલુ કરતા સ્વાદ , મસાલા અને texture માં અલગ હોય છે. વરીયાળી અને જીરા નો પરફેક્ટ સ્વાદ, દહીં અને મસાલા નો સ્વાદ અને એકદમ પેરફેકટ ટેસ્ટી નાના નાના બટાકા. Payal Sachanandani (payal's kitchen) -
-
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#Virajઆપની રેસીપી ફોલો કરી બનાવ્યા ટેસ્ટમાં બહુ જ મસ્ત બન્યા છે થેન્ક્યુ સો મચ વિરાજ નાયક g Sonal Karia -
-
-
-
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#GA4#Week6આજે મેં દમ આલુ બનાવ્યું છે, આ મેં મારી મમ્મી જે રીતે બનાવતી એ રીત થી બનાવ્યું છે જે મને બવ જ ભાવે છે. charmi jobanputra -
-
-
-
-
-
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#PSR પંજાબી શાક જયારે અહીં બહુ પ્રચલીત ન હતાં ત્યારે બધાં ને ત્યાં આ શાક બનાવતા પછી ધીમે ધીમે અવનવી પંજાબી વાનગી ઓ બનવા લાગી તેમાં પણ કુકપેડ ના માધ્યમ થી રેસ્ટોરન્ટ જેવું જ બનવા લાગ્યું છે. HEMA OZA -
-
માય સ્ટાઈલ ચીઝ દમ આલુ (My Style Cheese Dum Aloo Recipe)
દમ આલુ ની ગ્રેવી માં થોડા ચેંજીસ કરી ને બનાવી છે. કાજુ મગજતરી અને તલ નાં લીધે ક્રીમી ટેસ્ટ આવે છે. ચીઝ નાં લીધે અલગ જ ફ્લેવર્સ આવે છે Disha Prashant Chavda -
કાજુ બટર મસાલા સ્વીટ (Kaju Butter Masala Sweet Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati Bindi Vora Majmudar -
પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#Cooksnap#બટેકા#ડિનર Keshma Raichura -
રેસ્ટોરન્ટ સ્ટાઈલ દમ આલુ (Restaurant Style Dum Aloo Recipe In Gujarati)
#AM3 ઉનાળામાં જયારે નવા બટાકા આવવાની શરૂઆત થાય ત્યારે તેની સાથે નાની બટાકી પણ આવતી હોય છે. મારા ઘરે જયારે નાની બટાકી આવે એટલે મારી દીકરી કે મમ્મી આજે રેસ્ટોરન્ટ જેવું દમઆલુ નું શાક બનાવ .આજે મે નાના બાળકો મોટા બધાં ને ભાવતું એવું રેસ્ટોરેન્ટ જેવું દમઆલુ શાક બનાવીયુ છે Archana Parmar -
-
-
દમ આલુ(Dum Aloo Recipe in Gujarati)
#GA4#Week6આ ખૂબ ટેસ્ટી ડેલિશિયસ રેસિપીને મેં થોડી ઇનોવેટ કરીને માઉથ વોટરીંગ અને હેલ્ધી બનાવી છે. Nutan Shah -
-
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#Viraj#Cookpadindia#Cookpadgujarati Bhumi Parikh
More Recipes
- કોથમીર ની લીલી ચટણી (Kothmir Lili Chutney Recipe In Gujarati)
- ઘઉંની મસાલા પૂરી (Wheat Masala Poori Recipe In Gujarati)
- મેથી ની પૂરી (Methi Poori Recipe In Gujarati)
- લીલી ડુંગળી બટાકા અને રેડ કેપ્સિકમ સબ્જી (Lili Dungri Bataka Red Capsicum Sabji Recipe In Gujarati)
- બાજરીના રોટલા (Millet Flour Rotla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16655049
ટિપ્પણીઓ