મગની દાળ અને તુરિયાનું હેલ્ધી પૌષ્ટિક શાક

#RB15
#Week15
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
# માય રેસીપી ઇ-બુક
મગ અને તુરીયા નું શાક હેલ્ધી અને પૌષ્ટિક હોય છે આ શાક મારા નાની માને ખૂબ જ ભાવે છે તેની પસંદગીની ડીશ છે માટે મેં તેને માટે બનાવ્યું છે આ વાનગી હું તેને ડેડીકેટ કરું છું
મગની દાળ અને તુરિયાનું હેલ્ધી પૌષ્ટિક શાક
#RB15
#Week15
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
# માય રેસીપી ઇ-બુક
મગ અને તુરીયા નું શાક હેલ્ધી અને પૌષ્ટિક હોય છે આ શાક મારા નાની માને ખૂબ જ ભાવે છે તેની પસંદગીની ડીશ છે માટે મેં તેને માટે બનાવ્યું છે આ વાનગી હું તેને ડેડીકેટ કરું છું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 500 ગ્રામ તુરીયા લઈ તેની છાલ ઉતારી તેના ટુકડા કરવા
- 2
ત્યારબાદ ફોતરા વગરની દાળને પાણીમાં 30 મિનિટ પલાળવી ત્યારબાદ બે મરચા સમારવા આદુ ને ક્રશ કરી લેવું લસણ ના ટુકડા કરવા લસણની પેસ્ટ બનાવવી મરચું હળદર ધાણાજીરૂ વગેરે અલગ અલગ વાડકામાં ભરી તૈયાર રાખવા ત્યારબાદ એક લોયામાં 3,ચમચી તેલ લેવાનું તેને ગરમ કરી તેમાં એક ચમચી જીરૂ નાખવું 1/2 ચમચી હિંગ નાખી તજના ટુકડા લવિંગ અને તમાલપત્ર નાખવા અને લસણ ના ટુકડા નાખી સમારેલા મરચા નાખી એક મિનીટ સાંતળવા
- 3
ત્યારબાદ લોયામાં મગની પલાળેલી દાળ નાખવી ૩ ચમચી મરચું નાખું 1/2 ચમચી હળદર નાખી એક ચમચી ધાણાજીરું નાંખવું તેમાં થોડું પાણી નાખી દાળ ને બે મિનિટ ચડવા દેવી દાળ થોડી ચડી જાય પછી સમારેલા તુરીયા નાખવા અને તેના પર થાળી ઢાંકી પાંચ મિનિટ ચડવા દેવું ત્યારબાદ શાક ચડી ગયા પછી તેમાં તેલ બહાર આવશે
- 4
ત્યાર બાદ તૈયાર થયેલા શાકને સર્વિંગ પ્લેટમાં કાઢી મરચાથી ડેકોરેટ કરી સર્વ કરવું આ શાક હેલ્ધી અને પૌષ્ટિક બને છે વજન ઉતારવા માટે પણ ઉપયોગી છે આ શાકને મારા નાનીમા માટે ખાસ બનાવ્યું છે તેમની આ મનપસંદ ડીશ છે
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક અને મગની દાળનું હેલ્ધી શાક
#RB6#Week6#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆજે મેં મગની દાળ અને પાલક નુ શાક શરીરની તંદુરસ્તી ટકાવવા માટે વજન ઘટાડવા માટે ખાસ બનાવેલું છે આ શાક મેં મારી મિત્ર ઈશાનીને ડેડી કેટ કરવા તેની પસંદનું શાક બનાવ્યું છે આ શાક આરોગ્ય માટે ખૂબ જ ઉપકારક છે Ramaben Joshi -
સ્વાદિષ્ટ ચટપટા મસાલા મગ
#RB17# માય રેસીપી ઈ બુક#Cookpad#Cookpadgujarati#Cookpadindiaમગ આરોગ્યવર્ધક અને શરીરની તંદુરસ્તી જાળવવા માટે અને માંદા માણસ માટે ઉપયોગી છે મારી મિત્ર સંધ્યાને મસાલા મગ ખૂબ જ ભાવે છે તેથી મેં આજે તેને માટે મસાલા મગ બનાવ્યા છે આ વાનગી હું તેને ડેડીકેટ કરું છુ આ તેમની મનપસંદ વાનગી છે Ramaben Joshi -
આરોગ્યપ્રદ હેલ્ધી પાલક અને મગની દાળનું શાક
#Let s Cooksnaps#Cooksnap#Weight Loss#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
શાહી મસાલા ભીંડાનું ટેસ્ટી શાક
#RB3#Week3#SVC#Cookpad#Cookpadgujarati#Cookpadindia# માય રેસીપી બુકઆ સ્વાદિષ્ટ ટેસ્ટી મસાલા ભીંડા નું શાક મારા ભાભીને ખૂબ જ ભાવે છે તેને માટે મસાલા ભીંડી નું શાક બનાવેલું છે હું તેને ડેડીકેટ કરું છું જેથી આનંદથી આ ટેસ્ટી શાકનો આનંદ માણી શકે Ramaben Joshi -
સ્વાદિષ્ટ મસાલેદાર દુધી અને ચણાની દાળનું હેલ્ધી શાક
#MBR6#Week6#My best recipe of 2022(EBook)#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ સાલમાં ઘણી રેસીપી શીખ્યા ઘણા પ્રયોગો કર્રેસીપી અંગે માર્ગદર્શન મેળવ્યું તેમાંથી મેં આજે બેસ્ટ અને સ્પેશિયલ રેસીપી દૂધી અને ચણાની દાળનું શાક ની રેસીપી બનાવી છે Ramaben Joshi -
તુરીયા મગની દાળનું શાક (Turiya Moong Dal Shak Recipe In Gujarati)
તુરીયા એ ઉનાળામાં મળતું એક ખૂબ ગુણકારી શાક છે આપણે ઘણું બધું એમાંથી બનાવીએ છીએ આ રેસિપી મેં મારા મમ્મી પાસેથી શીખેલી છે આ શાક તમે રોટલી ભાખરી ભાત કે ખીચડી ગમે તેની સાથે લંચ કે ડિનર ગમે ત્યારે ખાઈ શકો છો ખૂબ જલદીથી પણ બની જાય છે. Hetal Chirag Buch -
મગની ફોતરાવાળી દાળ ના ક્રિસ્પી વડા
#RB8#Week8#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ વડાની રેસીપી મેં મારી માસી માટે બનાવી છે આ વડા હેલ્ધી અને ઉપકારક છે મારી માસીની ખાસ પસંદ છે તેને હું ડેડીકેટ કરું છું Ramaben Joshi -
કેળા ટમેટાનું શાક
#RB11#Week11#Cookpad#Cookpadgujarati#Cookpadindiaકેળા ટમેટાનું શાક એ ખુબ જ સ્વાદિષ્ટ અને ચટપટું બને છે મારા દાદીમા ની ફેવરેટ રેસીપી છે તેને આ શાક ખૂબ જ ભાવે છે માટે આજે તેને ડેડીકેટે કરવા માટે કેળા ટમેટાનું શાક બનાવેલું છે Ramaben Joshi -
તુરીયા નું શાક (Turiya Shak Recipe in Gujarati)
#EB#Week6મસાલેદાર સ્વાદિષ્ટ ચટપટુ તુરીયા નું શાક Ramaben Joshi -
ટેસ્ટી તુરીયા અને મગ નું શાક (Testy Turiya Moong Shak Recipe In Gujarati)
#SRJ#Post2#Cookpad#Cookpadgujarati#Cookpadindia# સુપર રેસીપી ઓફ જુન Ramaben Joshi -
તુરીયા મગની દાળનું શાક (Turiya Moongdal sabji recipe in Gujarati
#SVC#cookpadgujarati#cookpadindia#cookpad ગરમીની સિઝનમાં તુરીયા સારા આવે છે. તુરીયા નું શાક પણ ખુબ જ સરસ મીઠાશ વાળું બને છે. આજે મેં તુરીયા મગની દાળનું શાક બનાવ્યું છે. તુરીયાની સાથે મગની દાળનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે. આ ઉપરાંત શાક બનાવતી વખતે તુરીયા અને મગની દાળ સાથે સરસ રીતે ચળી પણ જાય છે. આ શાકમાં ગળાશ અને ખટાશ ઉમેરવાથી તેનો સ્વાદ ઓર પણ સરસ આવે છે. આ શાક ને રોટલી, રોટલા, ભાખરી, પરોઠા, ખીચડી કે ભાત સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
સ્વાદિષ્ટ તુરીયા પાત્રા નું શાક (Swadist Turiya Patra Shak Recipe In Gujarati)
#JSR#Post10# સુપર રેસીપી ઓફ જુલાઈ#Cookpad#Cookpadgujaratiચોમાસામાં સાથે લસણની પેસ્ટ સાથે તુરીયા પાત્રા નુ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને આરોગ્ય માટે પણ ઉપકારક છે Ramaben Joshi -
તુરીયા મગ ની દાળ નું શાક (Turiya Mug ni daal Subji)
#cookpadindia#cookpad_gujarati#SRJ#RB11સિઝનમાં લીલા શાકભાજી મળે અને તે ખાવાના ફાયદા અનેક પ્રકારના હોય છે. અને સાથે દાળ પણ એટલી જ હેલ્ધી હોય છે. જેમાંથી આપણને પ્રોટીન મળે છે. તુરીયા મગની દાળનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
ચટાકેદાર ખટમીઠું વાલનું શાક
#RB9#Week9#Cookpad#Cookpadgujarati#Cookpadindiaચટાકેદાર ખટ મીઠું વાલનું શાક દાદા માટે બનાવ્યું છે મારા દાદાનું વાલ શાક અને લાડુ તે એમની ફેવરિટ વાનગી છે માટે આજે હું તેને ડેડી કેટ કરું છું Ramaben Joshi -
હેલ્ધી મેગ્નેશિયમ અને પ્રોટીનથી ભરપૂર રાજમા મસાલા (Rajma Masala Recipe in Gujarati)
#GA4#Week21# ઈમ્યુનિટી પાવર વધારનાર અને બ્લડ સુગર ઘટાડનાર રાજમા મસાલા Ramaben Joshi -
તુરીયા નું શાક
તુરીયા નું શાક સાથે મસાલા વાળો રોટલો સાથે ખાવા ની બહું જ ભાવે છે ..સેવ તુરીયા શાક સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે તુરીયા શાક ને ગીસોડા કેવા માં આવે છે તુરીયા ના બે પ્રકાર છે કઙવા તુરીયા અને મીઠા તુરીયા કહેવામાં આવે છે તુરીયા મા થી વિટામિન ઈ મળે ફુલ બીજ મુળીયા હરસ મસા દવા માટે ઔષધીઓનો ઉપયોગ કરવામાં આવે છે .. પારૂલ મોઢા -
તુરીયા નુ શાક (Turiya nu shak Recipe in Gujarati)
એટલા સરસ નાના અને કુણા / ફ્રેશ તુરીયા હતા કે તેમાંથી એક નવું જ શાક બનાવવાની ઈચ્છા થઈ આવી... બન્યું પણ સરસ... બધાને બહુ ભાવ્યું.... Sonal Karia -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
બહુ જ જલ્દી થી આ શાક બની જાય છે. ઘર માં કોઈ જ શાક ના હોય તો એક સારુ ઓપ્શનલ છે. કાઠિયાવાડી સ્ટાઇલ થી આ શાક બનાવ્યું છે. ભાખરી કે પરાઠા કે રોટલા સાથે સરસ લાગે છે. Arpita Shah -
તુરીયા પાત્રા નુ શાક (Turiya Patra Shak Recipe In Gujarati)
#EBગ્રીન કલરતુરીયા પાત્રા નું શાક ખૂબ જ બને છે અને બધાને ભાવે છે મેં પણ આજે તુરીયા પાત્રા શાક બનાવ્યું છે Kalpana Mavani -
ગ્રેવીવાળું દુધી અને ચણાની દાળનું શાક (Gravyvalu Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#SVC#Cookpad#Cookpadgujarati#Cookpadindia# સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જઆજે મેં તદ્દન નવી સ્ટાઈલથી દુધી અને ચણાની દાળનું ગ્રેવીવાળું ચટપટુ ખાટું મીઠું શાક બનાવ્યું છે જે તદ્દન સામાન્ય પ્રકાર ના દૂધીના શાક કરતા રેસ્ટોરન્ટ સ્ટાઇલ અલગ પ્રકારનું શાક બને છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Ramaben Joshi -
તુરીયા મગ ઉગાડેલા નું શાક (Turiya Moong Fangavela Shak Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujaratiતુરીયા મગ (ઉગાડેલા ) નું શાક Rekha Vora -
-
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6આ દાળ માં વિવિધ પ્રકારની દાળ નો ઉપયોગ થતો હોવાથી ખાવામાં પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
મહેસાણા ના ફેસમ લીલી તુવેરના ટોઠા (Mehsana Famous Lili Tuver Totha Recipe In Gujarati)
#WLD#વિન્ટર લંચ/ ડિનર રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindia શિયાળામાં પુષ્કળ પ્રમાણમાં લીલા શાકભાજી અને ફ્રુટ મળે છે તેની લંચ કે ડિનરમાં ખાઈ શકાય તેવી રેસીપી બનાવીએ છીએ તેમાં ઊંધિયું રીંગણા નો ઓળો પાલક પનીર પાલક મટર પાલક ખીચડી લીલી તુવેર નું શાક અને વિવિધ રેસીપી બનાવીએ છીએ અને આપણા શરીરને તરો તાજા રાખવાનો પ્રયત્ન કરીએ છીએ Ramaben Joshi -
-
તુરીયા નું શાક (Turiya nu Shaak recipe in Gujarati)
#SSM સુપર સમર મીલ્સ તુરીયા સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ છે. તુરીયા માં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને અનેક પ્રકાર નાં વિટામિન્સ છે. તુરીયા નાં પાંદડા, ફૂલ, બીજ, મૂળિયા બધું જ ઔષધિ તરીકે ઉપયોગ માં આવે છે. તુરીયા નું શાક અથવા તાજા તુરીયા નાં રસ નું સેવન કરવાથી ડાયાબિટીસ માં ફાયદો. સોડીયમ ની માત્ર ઓછી હોવાને કારણે હાઇ બ્લપ્રેશરને કંટ્રોલ માં રાખે છે. બીજા પણ અનેક પ્રકારના ફાયદા છે. આજે મે તુરીયા નું મસાલેદાર શાક બનાવ્યું છે, જે નાનાં મોટાં દરેક ને ભાવશે. Dipika Bhalla -
તુરીયા નું શાક (Turiya Shak Recipe In Gujarati)
#SVC નવી રીતે નવા સ્વાદ માં બનાવેલું સ્વાદિષ્ટ તુરીયા નું શાક. ઉનાળા માં મળતા શાક બધાને ભાવતા નથી. તુરીયા નું આ રીતે બનાવેલું શાક, જેને તુરીયા ના ભાવતા હોય તેને પણ ભાવશે. આ શાક માં તેલ અને મરચા નું પ્રમાણ થોડું વધારે રાખવામાં આવે છે. Dipika Bhalla -
કાઠીયાવાડી ભરેલા બટાકા નું શાક (Kathiyawadi Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#Week2#Cookpadindia#Cookpadgujarati# Cookpadફૂડ ફેસ્ટિવલ-2 Ramaben Joshi -
સુવાની ભાજી અને મગ દાળ નું શાક.(Dill Leaves Moongdal Recipe in Gujarati)
સુવાની ભાજી માં ફાઈબર ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે. કોલેસ્ટ્રોલ અને વજન ઘટાડવામાં સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. તેને કોઈ પણ દાળ સાથે બનાવવા થી સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
હેલ્ધી મલ્ટીગ્રેઇન પોષ્ટિક મુઠીયા
#RB14#Week14#માય રેસીપી ઇ બુક#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ રેસિપી મેં મારી બેન ભારતી માટે ખાસ બનાવી છે તેને હેલ્ધી પૌષ્ટિક મુઠીયા બહુ જ ભાવે છે તેથી તેના મનપસંદ હેલ્ધી multigrain મુઠીયા બનાવ્યા છે હા વાનગી હું તેને ડેડીકેટે કરું છું Ramaben Joshi
More Recipes
ટિપ્પણીઓ (2)